________________
જ્ઞાન-ભક્તિનો સમન્વય બતાવતો કોઠો
Oh
Jain Education International
જ્ઞાન-પરક કૃતિઓ
મહાત્માનું શુભ નામ શ્રી કુંદકુંદાચાર્ય
સમયસાર
પ્રવચનસાર પંચાસ્તિકાય નિયમસાર આદિ અનેક
ભક્તિ-પરક કૃતિઓ દશભક્તિ (પ્રાકૃત) ૧. તીર્થંકરભક્તિ ૬. આચાર્યભક્તિ ૨. સિદ્ધ-ભક્તિ ૭. નિર્વાણભક્તિ ૩. શ્રુત-ભક્તિ ૮. પંચપરમેષ્ઠિ-ભક્તિ ૪. ચારિત્રભક્તિ ૯. નંદીશ્વર-ભક્તિ ૫. અણગાર (સાધુ) ભક્તિ ૧૦. શાંતિ-ભક્તિ
For Private & Personal Use Only
શ્રી સમતભદ્રસ્વામી
| ૧. યુજ્યનુશાસન ૨. આપ્તમીમાંસા ૩. રત્નકરંડશ્રાવકાચાર
૧. બૃહત્ સ્વયંભૂસ્તોત્ર
(ચતુર્વિશતિ સ્તવન) | ૨. સ્તુતિવિદ્યા (જિનશતક)
શ્રી હેમચન્દ્રાચાર્ય
સિદ્ધહેમશબ્દાનુશાસન ૨. કાવ્યાનુશાસન ૩. યોગશાસ્ત્ર ૪. પ્રમાણમીમાંસા
૧. વીતરાગસ્તોત્ર ૨. અયોગ્યવ્યવચ્છેદિકા ૩. અન્યયોગવ્યવચ્છેદિકા ૪. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત
ભક્તિમાર્ગની આરાધના
www.jainelibrary.org