________________
ભક્ત અને ભગવાન
૧૦
(સવૈયા ત્રેવીસા) છે. નિંદક નાહિં ક્ષમા ઉરમાંહિ, દુખી લખિ ભાવદયાળ ધરે હૈ,
જીવકો ઘાત ન, જૂઠકી બાત ન, લૅહિઅદાત* ન, શીલ ધરે હૈ, ગર્વ ગયો ગલ, નાહિં કહું છલ, મોહ સુભાવસોં જોમ હરે છે,* દેહ સોંછીન + હૈ, જ્ઞાનમેં લીન હૈ, ઘાનત સો શિવનારી વરે હૈ.૩
(દોહરા) છે. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવક મોહ,
તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ભક્તિમાં ત્રીજું અવલંબન છે શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રોઃ
(૩) શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રો ધર્મનાં અનેક અંગોમાં દયા એ મુખ્ય અંગ છે. જ્યાં સાચી દયા છે ત્યાં અવશ્ય ધર્મ છે અને જ્યાં બીજાં અનેક અંગો છે પણ દયા નથી ત્યાં ધર્મ સંભવી શક્તો નથી કારણ કે ધર્મમાત્રમાં વ્યક્ત-અવ્યક્તપણે સર્વ જીવોની દયા અને હિત સમાયેલાં જ છે. કહ્યું છે કે : ૧. જ્યાં શુદ્ધ દયા છે, ત્યાં ધર્મ છે.
બોધપાહુડ-૨૫ : શ્રીમદ્ કુંદકુંદાચાર્ય
(ચોપાઈ) ૨. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન;
અભયદાન સાથે સંતોષ ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય શીલને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં પખ.
શ્રી મોક્ષમાળા-ર-૨-૩ શ્રીમદ્ રાજચંદ્ર * અદત્ત ** સાધના દ્વારા મોહને હરાવે છે. + ક્ષીણ, દૂબળું ૩. વિદ્ધવર્ય અધ્યાત્મકવિ શ્રી ઘનતરાયજી-ધર્મવિલાસ ૪. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૯-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org