________________
૧૭૧
. ભક્તિમાર્ગની આરાધના
શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી,
થયું ઘેર રહી દાન દીધે. શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યો,
થયું વાળ લોચન કીધે. શું થયું તપ ને તીરથ કીધા થકી
થયું માળ ગ્રહી નામ લીધે. શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
થયું ગંગજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે,
થયું રાગ ને રંગ જાયે. શું થયું ખટ દરશન સેવા થકી,
શું થયું વરણના ભેદ આયે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો. ભણે નરસૈયો કે તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખોયો.
(૪૦) (રાગ : માઢ – તાલ કેરવા) હમ તો કબહું ન નિજ ઘર આયે !
પરઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ધરાયે ! ટેક | પરપદ નિજપદ માનિ મગન છે, પરપરનતિ લપટાયે શુદ્ધ બુદ્ધ સુખકન્દ મનોહર, ચેતન-ભાવ ન ભાયે / ૧ નર, પશુ, દેવ, નરક નિજ જાન્યો, પરજય બુદ્ધિ લદાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org