________________
ભક્તિમાર્ગની આરાધના
વિષયોની ચર્ચા હોવાથી તેને ‘આગમવિલાસ’ નામ આપવામાં આવ્યું છે.
ભેદવિજ્ઞાન કે આત્મનુભવ ઃ કવિની આ એક અનન્ય રચના છે. તેમણે આમાં જીવદ્રવ્ય અને પુદ્ગલાદિ દ્રવ્યોનું વિવેચન કરેલું છે. કવિને અપ્રતિમ શ્રદ્ધા છે કે આત્મતત્ત્વરૂપી ચિંતામણિ પ્રાપ્ત કરતાં સમસ્ત ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. આત્મતત્ત્વ પ્રાપ્ત થતાં વિષયોમાંનો રસ નષ્ટ થાય છે :
૧૨૫
મૈં એક શુદ્ધ જ્ઞાની, નિર્મળ સુભાવ જ્ઞાતા, દગજ્ઞાન ચરન ધારી, થિર ચેતના હમારી.
૦
અબ ચિદાનન્દ પ્યારા, હમ આપમેં નિહારા.
ઉપરોક્ત કૃતિઓ ઉપરાંત તેઓશ્રીએ દ્રવ્યસંગ્રહ અને તત્ત્વસાર ગ્રંથોનો હિંદી ભાષામાં જે ભાવાનુવાદ કર્યો છે તે ઉપરથી તેમની અંતરંગ આત્મસાધનાનો, અધ્યાત્મદૃષ્ટિસંપન્નતાનો, કાવ્યનિપુણતાનો અને સિદ્ધાંતજ્ઞાનના પ્રુભત્વનો વાચકવર્ગને સહેજે ખ્યાલ આવી જાય છે. આ સાથે જ્યારે તેમણે રચેલી પૂજાઓ અને ભક્તિપદોનો સુમેળ સાધીએ ત્યારે તેમની સભ્યસાધના પ્રત્યે આપણને અત્યંત આદરભાવ ઊપજે છે. તેમની થોડી અધ્યાત્મપ્રસાદીનો આસ્વાદ લઈ આ કથન આપણે પૂરું કરીએ ઃ
(અ) સદ્ગુરુસ્તુતિ :
(સવૈયા એકત્રીસા)
કાહુસૌના બોલેં બેના, જો બોલેં તો સાતા દૈના, દેખ નાહીં નૈનાસેતી રાગી દોષી હોઈ હૈં,
આસા દાસી જાનૈ પાખંૐ માયા મિથ્યા દૂર નાખ્ખુ, રાધાએઁ હીયેમાહીં રાષઁ, સૂધી દ્રષ્ટી જોઈ કૈં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org