SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરનું સ્વરૂપ ૨૩૯ રે જીવ દેહ કરે સુખ-હાનિ, એતે પર તોહિ તો લાગત પ્યારી, દેહ તો તોહિ ત્યજેગી નિદાન પૈ; તુહિ ત્યજે કયોં ન દેડકી યારી. (૨) ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ, - કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક આમ. (૩) યદ્યપિ અપાવન દેહ યહ સપ્તધાતુમય હોત, તદપિ ભવોદવિતરનકો હૈ યહ ઉત્તમ પોત. (૪) વાત પિત્ત કફ મૂત્ર વીટ; ચર્મ રોગ નખ અંત, કહે પ્રીતમ તામેં બાંધ્યો મૂરખ જડમતિ જંત. જબ લગ અંદર આતમા, તબ લગ દેહ અમૂલ, કહે પ્રીતમ ચેતન ચલા, કરમાયા તન ફૂલ. (૫) આ જગતમાં જન્મમરણાદિ સર્વ દુઃખો આત્માને શરીરનો સંયોગ થવાથી જ સહન કરવો પડે છે. જેઓ આ શરીરથી નિવૃત્ત થઈ જાય છે (મુક્ત થઈ જાય છે, તેમને પછી આવાં દુઃખો સહન કરવાં પડતાં નથી. | (s) અસ્થિ ચરમમય દેહ મમ, તામે ઐસી પ્રીતિ, હોતી જો શ્રીરામમેં, તો હોતી નહિ ભવભીતિ. (૭) જન્મ, જરા, મરણાદિ ભયંકર વનચરોની વ્યાપ્ત આ અગાધ ભવરૂપી વનમાં હે જીવ ! તેં આ શરીરના સંયોગથી અનેક ખતરનાક પાપકાર્યો કર્યાં છે, હવે કાંઈક એવું ઉત્તમ (મોક્ષસાધનારૂપી) કાર્ય કર કે જેથી સ્વપ્નમાં પણ એ દુષ્ટનો દુઃખદાયક શરીરનો) તને ફરીથી સમાગમ ન થાય. ૧. અપવિત્ર. ૨. સંસારસાગર તરવા માટે. ૩. હોજ, હોજડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy