SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દેશકાળનો વિચાર છે. ધીરેનની જિંદગી બચી જાય છે. રક્તદાન માટે આવેલા વિદ્યાર્થીઓને ફક્ત એટલો જ રંજ રહી જાય છે કે એમનામાંથી માત્ર છવ્વીસ જ વિદ્યાર્થીઓનું રક્ત ધીરેનના ઉપયોગમાં આવ્યું અને બીજાઓને રક્તદાન કર્યા વગર જ પાછા ફરવું પડ્યું. આજના જમાનામાં પણ આવા સાદિલ અને પરોપકારી યુવાન વિદ્યાર્થીઓ આપણા સમાજમાં છે તેનું કેવું જ્વલંત ઉદાહરણ ! આવી યુવાપેઢીમાં જ ભારતના ભાવિ માટે આશાનું કિરણ છે. ૫ Jain Education International For Private & Personal Use Only ૨૨૩ www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy