SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સાધક-સાથી બોલ્યા: “તમે મુસલમાન છો છતાં કુંભના મેળામાં કેવી રીતે ગયા ?” ફકીર પોતાનું અંતઃકરણ ખોલ્યું : “ભાઈ, ઊંચે પર્વત ઉપર ચડ્યા પછી તળેટીનું બધું સપાટ જેવું જ લાગે છે. જેઓ અધ્યાત્મસાધનાની ઊંચી ભૂમિકાએ પહોંચે છેતેમને તો ગુણગ્રાહક દૃષ્ટિ જ હોય છે, પછી તે ગુણો ગમે તે સંપ્રદાયના અનુયાયીમાં હોય. આવી દૃષ્ટિને જ જીવનમાં મેં સેવી હોવાથી હું તો સત્સમાગમ માટે કોઈ પણ રૂડા સ્થાનમાં જતાં સંકોચ અનુભવતો નથી.” “જાતિ-પાંતિ ના પૂછે કોય, હરિકો ભજે સો હરિકા હોય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy