________________
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
ઉપદેશ અને સ્વાનુભવ. આવું જયારે ભવ્ય જીવો કરે છે ત્યારે તેમને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે.
‘લઘુ આલોચનાપાઠ’માં ભગવાનને વિનંતી કરે છે : “જો ગાંવપતિ ઇક હોવે, સો ભી દુખિયા દુઃખ ખોવે; તુમ તીન ભુવનકે સ્વામી, દુઃખ મેટો અંતરજામી. (૩૦) દ્રોપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજનસે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી. (૩૧)”
પછી નિશ્ચયનયમાં ચાલ્યા જાય છે. છેલ્લે તો બધે નિશ્ચયનય આવે.
“દોષરહિત જિનદેવજી, નિજ પદ દીયો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય. અનુભવમાણિક પારખી, જૌહરિ આપ જિનંદ; યે હી વર મોહિ દીજિયે, ચરન-શરન આનંદ.”
આપણા જીવનમાં વિશ્વાસ આવે તો આપણું કામ થાય અને આ વિશ્વાસ તે સમીચીન વિશ્વાસ છે, કોઇએ કહ્યું એટલે માની લેવું એમ નથી. પરમકૃપાળુદેવ જણાવે છે,
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ૦. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦.૨
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૭૧૫ તો હવે પહેલાં એના આગળ પ્રમાણ કહે છે.
શ્રી કુંદકુંદસ્વામી વિરચિત “શ્રી દર્શનપ્રાભૃત'ની બીજી ગાથામાં આવે છે, “હંસા પૂન્ન થમ્પો” “શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે.” આચાર્ય શ્રી વાદિરાજકૃત એકીભાવસ્તોત્રના ૧૧મા
પ્રાર્થના
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org