________________
‘નિયમસાર'માં આચાર્ય મહારાજે કરેલી છે કે જીવો વિધવિધ જ આ છે, કર્મો વિધવિધ છે, લબ્ધિ વિધવિધ છે. તેથી સ્વ અને પર આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” મતના આત્માઓ સાથે વાદવિવાદ કર્તવ્ય નથી. ઇ.સ. ૧૯૮૩માં શ્રી જિનેન્દ્રવર્ણી મહારાજે સલ્લેખના લીધી. આપણા એક મુમુક્ષુ ભાઇએ પ્રશ્ન પૂછયો, “મહારાજ ! આપના જીવનનો અનુભવ કહો.” ત્યારે એમણે જે વાતો કહી હતી એમાંની મુખ્ય આ પ્રમાણે છે : “આહારની શુધ્ધિમાં સાવધાન રહો. ચરિત્રવાન મનુષ્યોનો સમાગમ કરો. મતમતાંતરમાં પડો નહિ. દરરોજ એક રસનો ત્યાગ કરવાનો ઉદ્યમ કરો.” વિચારવાનું છે. આપણે માત્ર ચોપડી વાંચીને મોક્ષે નથી જવાના. ચોપડી વાંચવી તો સારી છે. ભગવાનની વાણીનું અધ્યયન કરવું એ તો આપણી ફરજ છે પરંતુ એમાં અટકી નથી જવાનું. એમાં જે કીધું એનો થોડો થોડો દરરોજ પ્રયોગ કરવો. Adapt, Adjust, Accomodate - એ સ્યાદ્વાદ શૈલી છે.
પ્રાર્થનામાં પોતાના દોષો કાઢવા વિનંતી કરવી. તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે. રાગદ્વેષે ભર્યો, મોહ વેરી નડ્યો, લોકની રીતિમાં ઘણુંય રાતો; ક્રોધવશ ધમધમ્યો, શુધ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષયમાતો.
શ્રીમદ્ દેવચંદ્રજીકૃત મહાવીર સ્વામીજી સ્તવન આપણને આપણા જીવનમાં કોઈ દોષ જ દેખાતો નથી !
પ્રાર્થના આપણે એમ કહીએ છીએ કે, “કાંઈ જૂઠું બોલુ છું? હું કાંઇ ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org