SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આપનો સેવ “જબ જગ વિષયો મેં રચપચકર ગાફિલ નિદ્રામે સોતા હો; “હું આત્મા છે. અથવા વહ શિવકે નિષ્ફટક પથમેં વિષકંટક બોતા હો. સૌનો મિત્ર છું.” હો અર્ધ નિશાકા સન્નાટા વનમેં વનચારી શરતે હો તબ શાંત નિરાકુલ માનસ તુમ તત્ત્વોકા ચિંતન કરતે હો.” –“શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ' પૂજા-જયમાલા, ગાથા ૨૦-૨૧ મહાન મુનીશ્વરો શું કરે છે? “કરતે તપ શેલ નદીતટ પર તરતલ વર્ષાકી ઝડિયો મેં; સમતારસ પાન કિયા કરતે સુખ દુઃખ દોનોં કી ઘડિયો મેં.” –“શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજા-જયમાલા, ગાથા ૨૨ આ મહાપુરુષોનું ચિંતન કરવાથી દુનિયાના ઇષ્ટ પદાર્થો મળશે, પણ એનાથી તને સાચું સુખ નહિ મળે. પૈસામાં સુખ નહિ મળે. બાળકોમાં સાચું સુખ નહિ મળે, બંગલામાં સાચું સુખ નહિ મળે, કારણ કે સુખ ત્યાં છે જ નહિ. મુનિ ભગવંત કહે છે, ભાઈ ! અમે પણ મોટા સમ્રાટ હતા, પરંતુ ગુરુદેવની આજ્ઞાથી અને એમના ઉપદેશને અંગીકાર કરવાથી અમારું કામ થઇ ગયું. “ગુરુ કે ઉપદેશ સમાગમસે, જિસને અપને ઘટ ભીતરમેં, બ્રહ્માનંદ સ્વરૂપકો જાન લિયા, (આત્માનંદ સ્વરૂપકો જાન લિયા, નિજાનંદ સ્વરૂપકો જાન લિયા,) ઉન સાધન ઔર કિયા ન કિયા. નામ લિયા પ્રભુકા જિસને.” જેમ તમે નાના છોકરાઓને પાર્કમાં લઈ જાઓ છો તેમ હવે મહાપુરુષોની દુનિયામાં આપણને લઈ જાય છે. પ્રાર્થના ૨000 વર્ષ પહેલાથી આ ચાલુ કરે છે. ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy