________________
(૧) પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર શ્રી તત્ત્વાર્થસૂત્રના નવમા
“હું આત્મા છું, અધ્યાયના ૨૨મા સૂત્રમાં કહ્યા છે.
આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” (૨) દશ પ્રકારના દોષોથી રહિતપણે ચાર પ્રકારે આલોચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે. એમાં એ જ સૂત્રની સર્વાર્થસિદ્ધિની ટીકા અને નિયમસારની ૧૦૮મી ગાથામાં એ વાત જણાવેલી છે.
(૩) લાલા રણજિતસિંહકૃત “શ્રી બૃહદ્ આલોચના' અને નાની આલોચના' માં બધા દોષો ભગવાન સમક્ષ કહેવામાં આવ્યા છે.
“વંદો પાંચો પરમગુરુ, ચોવીસોં જિનરાજ, કહું શુદ્ધ આલોચના, શુદ્ધિ કરનકે કાજ.”
હે પ્રભુ ! મારા જીવનમાં જે જે દોષ લાગ્યા છે. એ દોષોને હું આપની સમક્ષ જણાવું છું. સામાયિક પાઠ (૬ આવશ્યક કર્મ)માં પણ કહે છે,
“હે સર્વજ્ઞ જિનેશ ! કિયે જે પાપ જુ મેં અબ, તે સબ મન વચ કાય યોગકી ગુપ્તિ બિના લભ, આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું તો સુનો કરો નઠ દુઃખ દેહિ જ.”
–સામાયિક પાઠ (છ આવશ્યક કમી પ્રતિક્રમણ કર્મ, ગાથા-૨
જગતના મનુષ્યો અને સામાન્ય મુમુક્ષુઓ સામાયિક બોલે છે અને વિશેષ મુમુક્ષુઓ અને જ્ઞાનીઓ સામાયિક કરે છે. જગતના જીવોને માટે અને સામાન્ય મુમુક્ષુઓ માટે It is a Vocal Exercise. અને ઉત્તમ મુમુક્ષુઓ અને જ્ઞાનીઓ માટે It is an intense exercise and effort for self purification. જ્ઞાનીઓ માટે ઉપયોગાત્મક, નિજશુદ્ધિકરણની એક ભાવાત્મક ક્રિયા છે. જગતના મનુષ્યો યોગના સ્તરે જ ધર્મ કરી શકે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org