________________
આપનો
[ આત્મા છે. સદ્ગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરવાથી તે
દોષ હળવો થઈ જાય છે અને ભક્તજન તે દોષથી મુક્ત થઈ સૌનો મિત્ર છું.”
શકે છે.”
પ્રાયશ્ચિત્ત, નિંદા અને ગહ... ત્રણેયને આમાં લઇ લીધા. પ્રાયશ્ચિત્ત એટલે પોતાના થયેલા દોષોનું નિષ્પક્ષપણે કથન કરી તેને પોતાના જીવનમાંથી વિસર્જિત કરવા, પોતાના જીવનમાંથી Subtract $241, Abolish 52441.241 Gui į $2?" Abolish એટલે Permanently gone. Subtract એટલે બાદબાકી કરી. પણ બાદબાકી કોઈ વાર સરવાળો થઇને પાછી આવે તો? કે ના, એવું મારે કરવું નથી. Not subtraction, Abolition... ખલાસ કરી નાખવા. વચનામૃત પત્રાંક ૯૦૧ માં એક એવો શબ્દ વાપર્યો છે. “પ્રલય થાય છે.' પત્રાંક ૯૦૧માં, ચારિત્ર મોહનીયનો નાશ કેવી રીતે કરવો તે સમજાવ્યું છે. દોષોને એવી રીતે કાઢવાના કે ફરીથી તે આપણા જીવનમાં આવે નહિ. ફરીથી આવી જાય એવું કરવું નહિ. કાચું કામ કરવું નથી. Permanent Abolition - તો એ કેવી રીતે થાય ? તો કે અહીંયા એની એક પદ્ધતિ, એના માટે ખાસ આવા શબ્દો જ્ઞાનીઓ મૂકે છે. આચાર્ય ભગવાને શબ્દબ્રહ્મ એમ કહ્યું છે. પરબ્રહ્મને બતાવનાર શબ્દબ્રહ્મ છે. એટલે પત્રક ૯૦૧માં “ચારિત્રમોહ, ચેતન્યના - જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે.” જ્ઞાનીપુરુષના સન્માર્ગની નિષ્ઠાથી પ્રલય થાય છે, એમાં બંનેનું માહામ્ય કહ્યું. જ્ઞાનીપુરુષની આજ્ઞાનું માહામ્ય કહ્યું, ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કહ્યું અને એમાં જે નિષ્ઠા કરી ત્યાં ઉપાદાનની મુખ્યતા છે. જયારે ઉત્કૃષ્ટ પુરુષાર્થ થાય ત્યારે નિર્ભુજ સમાધિના બળથી ચારિત્રમોહ પ્રલય થાય છે. પ્રલય શબ્દ દુનિયામાં વપરાય છે ને ? કોક દહાડો એવું થશે કે બધું પ્રલય થઇ જવાનું? એવું કંઇ થવાનું નથી. તું ચિંતા ન કરતો. એવા પ્રલય થાય ત્યારે કંઈ બધું ખલાસ થઇ જતું નથી.
પ્રાર્થના !
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org