SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા પડે. પરંતુ સંસારમાં આવું બનતું નથી. માટે તમારો આ ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ___ तुरीयभेदे विरुद्धधर्माध्यासः, यः खलु सहकारिसहितः, स कथं तद्विरहितः स्यात् ? तथा च भावभेदो भवेत् । अथायं कालभेदेन सुपरिहर एव, अन्यदा हि सहकारिसाकल्यम्, अन्यदा च तवैकल्यमिति । तदसत्, धर्मिणोऽनतिरेकात् । कालभेदेऽपि ह्येक एव धर्मी स्वीचक्रे । तथा चास्य कथं तत्साकल्यवैकल्ये स्याताम् ? सत्त्वे वा सिध्धो धर्मिभेदः । अथ सहकारिसाकल्यम्, तवैकल्यं च धर्मः, न च धर्मभेदेऽपि धर्मिणः कश्चित्, ततो भिन्नत्वात् तेषां इति चेत्, अस्तु तावदेकान्तभिन्नधर्मधर्मिवादापवाद एव प्रष्ठः परिहारः। तत्त्वेऽपि न साकल्यमेव कार्यमर्जयति, किन्तु सोऽपि पदार्थः । तथा च तस्य भावस्य यादृशश्वरमक्षणेऽक्षेपक्रियाधर्मस्वभावः । तादृश एव चेत् प्रथमक्षणेऽपि, तदा तदेवासौ प्रसह्य कुर्वाणो गीर्वाणशापेनापि नापहस्तयितुं शक्यः । यथा हि विरुद्धधर्माध्यासेन भेदप्रसङ्गपरिहराय साकल्यवैकल्यलक्षणौ धर्मों भिन्नस्वभावी परिकल्पिती तो, तथा न सोऽप्यक्षेपक्रियाधर्मस्वभावो भावाद् भिन्न एवाभिधातुं शक्यः, भावस्याकर्तृत्वप्रसङ्गात् । ततः सिद्धो विरुद्धधर्माध्यासः ।। સહકારીકારણો હોય ત્યારે પદાર્થ કાર્ય કરે છે અને સહકારી કારણો ન હોય ત્યારે પદાર્થ કાર્ય કરતો નથી એવા અન્વય-વ્યતિરેકરૂપ ઉભયના આલંબનવાળો ચોથો પક્ષ જો કહેશો તો તમને ‘વિરૂધ્ધ ધર્મનો યોગ” થવાનો દોષ આવશે, કારણ કે જે ધર્મો પદાર્થ કાર્યકારી છે તે જો સહકારીકારણોથી સહિત છે તો તે પદાર્થ (નિત્ય-એકસ્વભાવયુક્ત હોવાથી) સહકારી કારણ રહિત કેમ હોઈ શકે ? અને જો સહકારીકારણ રહિત હોય તો સહકારીકારાણ સહિત કેમ હોઈ શકે ? તથા ૨ જો તેમ થાય તો માવો ભવેત્ = પદાર્થનો ભેદ થયો કહેવાય, અને પદાર્થનો ભેદ થવાથી નિત્યતાની હાનિ થાય. બૌધ્ધ - તમે આપેલો યથાવું મેન્ટેન સુપરિન પર્વ = આ ભાવભેદ (પદાર્થનો ભેદ થવા)નો દોષ કાલભેદથી સારી રીતે ટાળી શકાય તેવો જ છે. એકનો એક નિત્ય ધર્મી પદાર્થ કોઈ એક કાલે સહકારીકારાણોથી સહિત હોય છે. અને તે જ પદાર્થ બીજા કોઈકાલે સહકારી કારણોથી રહિત પણ હોય છે. એમ પદાર્થ નિત્ય છે. પરંતુ અન્ય અન્ય કાલભેદને લીધે સહકારી કારણોથી સહિત અને રહિત હોય છે. એમ અમે માનીશું. જૈન - તત્ = તે તમારી વાત ઉચિત નથી. બન્ને કાલે ધર્મી દ્રવ્ય સર્વથા (મતિ) એક જ માન્ય છે, કાલભેદ થવા છતાં પણ સહકારી કારણઓના સંયોગ અને વિયોગમાં ધર્મી દ્રવ્યમાં કંઈ પણ વિશેષતા ન સ્વીકારી હોવાથી તમારા વડે ધર્મી દ્રવ્ય સર્વથા એક જ સ્વીકારાયું છે. તથા ૨ = ધમ દ્રવ્ય સર્વથા એક માનેલું હોવાથી મખ્ય આ ધર્મી દ્રવ્યને થે તાન્યત્વે યાતિમ્ તે સહકારીકારાણોનો સંયોગ અને વિયોગ કેમ ઘટે ? સર્વે વા સિદ્ધો ધીમે = અને તે સહકારીકારણોનો સંયોગ તથા વિયોગ ધર્મી દ્રવ્યને થાય છે એમ જો માનશો તો એકકાલે તે ધર્મી દ્રવ્ય સહકારીના સંયોગવાળુ અને બીજાકાલે તે ધર્મી દ્રવ્ય સહકારીના વિયોગવાળું થયે છતે ધર્મીદ્રવ્યનો ભેદ સિધ્ધ થયો જ. ધર્મેદ્રવ્ય નિત્ય એક રહેશે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy