________________
૭૨૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા પદાર્થો દેવદત્ત અને યજ્ઞદત્ત એમ બન્નેથી પૃથભૂતપણે સમાન હોવા છતાં પણ દેવદત્ત સંબંધી હોવાથી દેવદત્તના કહેવાય છે. પરંતુ યજ્ઞદત્તના કહેવાતા નથી. તેવી જ રીતે ઘટાભાવ વડે કરાતો આ નાશ ઘટના સંબંધ વાળો હોવાથી ઘટનો નાશ કહેવાય છે. પટાદિ સંબંધી ન હોવાથી પટાદિનો નાશ કહેવાતો નથી આ પ્રમાણે અમારી (બૌધ્ધોની) સામે જો જૈન આવો બચાવ કરે તો અમે તેઓને પુછીએ છીએ કે હે જૈનો ! આ ઘટ અને વિનાશ એમ બેની વચ્ચે વ: સરૂપઃ કયો સંબંધ છે ? (૧) સું કાર્યકારાગ ભાવ એ નામનો સંબંધ છે ? કે (૨) સંયોગસંબંધ છે ? કે (૩) વિશેષાણીભાવ નામનો સંબંધ છે ? કે (૪) અવિષ્યમ્ભાવ (અભેદભાવ) રૂપ સંબંધ છે ?
ન પ્રઃ જા = પ્રથમ પક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણ કે આ જે નાશ (અભાવ) કરાય છે તે તમારી દષ્ટિએ મુળરાદિ વડે કરાય છે. ઘટાદિ વડે કંઈ નાશ કરાતો નથી. માટે મુરારિસર્વત્વેન તપુમાન્ = તે વિનાશ મુગરાદિનું કાર્ય છે. એમ સ્વીકારેલું હોવાથી મુગરાદિ એ વિનાશનું કારણ હો, અને વિનાશ એ મુગરાદિનું કાર્ય હો, પરંતુ ઘટને અને વિનાશને શું લેવાદેવા? આ વિનાશને ઘટની સાથે કાર્યકારાણસંબંઘ ન હોવાથી ઘટનો નાશ છે એમ ન બોલાવું જોઈએ અને ઘટનું ઉન્મેલન પણ ન થવું જોઈએ. ને દ્વિતીયઃ = બીજો પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે સંયોગ સંબંધે સદા બે દ્રવ્યોનો જ હોય છે. અહીં ઘટ એ દ્રવ્ય છે પરંતુ “
તદ્રવ્યત્વત્ = તે વિનાશ એ દ્રવ્ય નથી પરંતુ ક્રિયા છે. આ રીતે વિનાશ એ અદ્રવ્ય હોવાથી સંયોગ સંબંધ પણ ઘટી શકતો નથી. વળી “સંયોગ સંબંધ ” માનવામાં બીજો પાણ એક દોષ આવે છે. જે બેનો સંયોગ સંબંધ હોય છે તે બન્ને સમકાલભાવિ જ હોય છે. તો જ સંયોગ થાય છે. જેમ કે ઘટપટ, ઘટ-ઘટ, ઘટ-દેવદત્તાદિ, તેવી જ રીતે અહીં જો સંયોગ સંબંધ માનવામાં આવે તો ઘટ અને ઘટના વિનાશને સમhત્રતા પરેશ = સમકાલમાં રહેવાની આપત્તિ આવે. અને કુટાદિ પૂર્વકાલીન હોય છે અને વિનાશ ઉત્તરકાલવર્તી હોય છે. માટે પાણ સંયોગસંબંધ સંભવતો નથી. ને તૃતીયઃ = ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ઘટ અને વિનાશને (અભાવને) વિશેષાગ-વિશેષ્ય સંબંધ પણ સંભવતો નથી. વટવરિટું મૂત૮૫, વેટમાવેવરિટું મૂતમ્ ઘટ હોય ત્યારે ઘટવાળું આ ભૂતલ છે. અને ઘટનાશ થાય ત્યારે ઘટાભાવ વાળું આ ભૂતલ છે. એમ મૂતહાિિવરોષતા તક્ષત્િ = તે અભાવને ભૂતલાદિના જ વિશેષાગ તરીકે સ્વીકારાયો છે. પરંતુ કયાંય તે અભાવને ઘટાદિના વિશેષણ તરીકે સ્વીકારાયો નથી. મારેવીનું નવું ઘટઃ એમ કયાંય કોઈ બોલતું નથી અને સંભવતું પણ નથી. માટે ઘટ અને અભાવ વચ્ચે વિશેષાણ-વિશેષ્યસંબંધ પણ ઘટતો નથી. તુરીયે તુ = હવે ચોથો પક્ષ જો કહો તો એટલે ઘટ અને ઘટાભાવને અવિષ્યમ્ભાવ (એટલે અભેદ) સંબંધ જો કહો તો તે અભેદ સંબંધ કેવો માનો છો ? શું સર્વથા અભેદસંબંધ માનો છો ? કે કથંચિઅભેદ સંબંધ માનો છો ? નાચઃ પક્ષ = સર્વધા અભેદવાળો પ્રથમપક્ષ માનવો ઉચિત નથી. કારણ કે પૃથરત્વેના] ક્ષીરત્ = આ અભાવને (વિનાશને) ઘટાદિપદાર્થથી પૃથભૂતપણે જ સ્વીકારાયો છે. તમે પૃથભૂતવાળો જ પક્ષ સ્વીકાર્યો છે માટે સર્વથા અભેદ તો માની શકાશે જ નહીં. ન દ્વિતીયઃ કચિ અભેદવાળો બીજો પક્ષ તો કહી શકશો જ નહીં. કારણ કે “કથંચિ અભેદ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org