________________
રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન
૬૯૮ શકશો ? અર્થાત્ સામાન્યનો સ્વીકાર કરવો જ પડશે. તેને રોકી શકાશે નહીં.
ननु यया प्रत्यासत्त्या केचन भावा: स्वयं सदृशपरिणामं बिभ्रति । तयैव स्वयमतदात्मका अपि सन्तस्तथा किं नावभासेरन् इति चेत् तदपि अनुचितम्, चेतनेतरभेदाभावप्रसङ्गात्, ययैव हि प्रत्यासत्त्या चेतनेतरस्वभावान् भावाः स्वीकुर्वन्ति, तयैव स्वयमतदात्मका अपि सन्तस्तथा किं नावभासेरन् इत्यपि ब्रुवाणस्य ब्रह्माद्वैतवादिनो न वक्त्रं वक्रीभवेत् ? । चेतनेतरव्यतिरिक्तस्य ब्रह्मणोऽसत्त्वात् कथमस्य तथाऽवभासनम् । इत्यन्यत्रापि तुल्यम् । न खलु सदृशपरिणामशून्यं स्वलक्षणमप्यस्ति, यत् तथाऽवभासेत ।
ननु स्वलक्षणस्य विसदृशाकारात्मनः सदृशपरिणामात्मकत्वं विरुध्यते । नैवम्, ज्ञानस्य चित्राकारतावत् विकल्पेतराकारतावचैकस्योभयात्मकत्वाविरोधात् । ततो व्यावृत्तप्रत्ययहेतुविसदृशाकारतावद् वस्तुनः सदृशपरिणामात्मकमप्यनुयायिप्रत्ययहेतुः स्वीकार्यम् ॥५-४॥
ટીકાનુવાદ - બૌધ્ધ કહે છે કે જે પ્રયાસત્તિ વડે (પ્રત્યાત્તિ એ એક પ્રકારનો સંબંધ વિશેષ છે. એટલે ખુર - કકુદ- અને સાસ્નાદિમત્વ (ખરી-ખુંધ અને ગોદડીવાળાપણું) એ સ્વરૂપ જે પ્રયાસત્તિસંબંધ છે. તેના વડે) કેટલાક પદાર્થો (કાળી-ધોળી-પીળી આદિ સર્વે ગાયો) જેમ સ્વયં સદશપરિણામને ધારણ કરે છે. તેવી જ રીતે તે જ પ્રયાસત્તિ સંબંધ વડે સ્વયં અતદાત્મક એવા (ગાય-અશ્વ-રાસભ-અજ-મનુષ્ય ઈત્યાદિ) પદાર્થો પણ તથા = તેવા સદશપરિણામાત્મક જ કેમ ન જણાય ? સદશપરિણામાત્મકપણે જણાવા જ જોઈએ. બૌધ્ધનો પ્રશ્ન એવો છે કે જે પ્રત્યાત્તિસંબંધ સમાનાકારવાળામાં સદશપરિણામતા ઉત્પન્ન કરે છે. તે જ પ્રયાસત્તિસંબંધ અસમાનાકારવાળા પદાર્થોમાં પાગ તેવો સદશપરિણામ કેમ ન જણાવે ? જો ખુર-કકુદ-સાસ્નાદિમત્ત્વ સ્વરૂપ પ્રયાસત્તિથી સદશપરિણામનો બોધ થતો હોય, તો તે જ પ્રત્યાત્તિસંબંધ સમાન-અસમાન સર્વ પદાર્થોમાં સદશપરિણામને જણાવનાર બનવો જોઈએ. પરંતુ બૌધ્ધનું આવું કહેવું તે ઉચિત નથી. કારણ કે અમુક નિયત-પરિમિત પદાર્થોમાં રહેલો પ્રયાસત્તિસંબંધ જો સર્વમાં સદસપરિણામતા જણાવનાર બને તો આ સંસારમાં ચેતન અને અચેતન વચ્ચે જે ભેદ છે તેના પાણ અભાવનો પ્રસંગ આવે. કારણ કે એક સ્થાને રહેલી સમાનતા રૂપ પ્રત્યાત્તિ જો સર્વત્ર સદશપરિણામતા જાગાવતી હોય તો તે ખુર-કકુદ-સાસ્નાદિમંત્ત્વ રૂપ પ્રત્યાત્તિ સર્વ-જીવ-અજીવોમાં પાગ સદશતા-પરિણામને જગાવનારી બનવાથી કોઈ ભિન્ન ભિન્ન તત્ત્વ રહેશે નહીં સર્વ દ્રવ્યો સર્વત્ર સર્વથા એકપણાને જ પામી જશે. અને તેમ જો હોય તો સર્વથા અતવાદ જ માનનાર બ્રહ્માદ્વૈતવાદીનો જ પક્ષ વિજય પામે. અર્થાતુ અમારી-તમારી આ વાદ-વિવાદની ચર્ચામાં ત્રીજા બ્રહ્મ અદ્વૈતવાદીનો જ વિજય થાય. કારણ કે તેઓ આખા જગતને બ્રહ્મ અદ્વૈતરૂપ-સદશપરિણામ રૂપ જ માને છે. તેઓનું કહેવું છે કે જે પ્રત્યાત્તિ સંબંધ વડે જગતના ભાવો (પદાથો) ચેતન અને અચેતનસ્વભાવોને પામે છે. તે જ પ્રયાસત્તિ સંબંધ પડે વયમતદ્દાત્મા ૩ સન્ત: = સ્વયં અતદાત્મક એવા-એટલે જે ભાવો ચેતન-અચેતન સ્વરૂપ વાસ્તવિક નથી. પરંતુ બ્રહ્મ-અદ્વૈતસ્વરૂપ છે છતાં તથા જિં નવમાસેરન્ = તેવા પ્રકારે એટલે કે ચેતન અચેતન સ્વરૂપે ભાસતા હોય એમ કેમ ન બને ? જે પ્રયાસત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org