________________
બીજા-ત્રીજા અને ચોથા ભાંગાના એકાન્તવાદનું નિરસન રત્નાકરાવતારિકા જો શબ્દ વિધિ-નિષેધ એમ બન્નેને પ્રધાનપણે જ જગાવતો હોય તો કેવળવિધિની પ્રધાનતા જણાવનારો પ્રથમભંગ અને કેવળ નિષેધની પ્રધાનતા જગાવનારો દ્વિતીયભંગ મિથ્યા થાય. પરંતુ તે મિથ્યા નથી કારણ કે (૧) “આ ઘટ છે” એમ બોલવાથી કોઈક વખત વિધિ જ પ્રધાનપાણે જણાવે છે અને નિષેધ ગૌણપણે પણ જણાય જ છે. ઘટ છે પરંતુ પટાદિ નથી. (૨) આ ભૂતલ ઉપર ઘટ નથી” આ વાકય નિષેધન (ઘટ નથી તેને) પ્રધાન પણે સમજાવે છે અને ગૌણપણે ઘટ વિનાનું પણ ભૂતલ છે એમ વિધિ પણ સમજાવે જ છે.
હવે જો વિધિ-નિષેધ બન્ને પ્રધાનપણે જ જણાતાં હોય તો આ પ્રથમ અને દ્વિતીય ભંગથી થતો અનુભવ બાધિત જ થાય. અને તે બાધિત નથી. માટે આ ત્રીજા ભાંગાનો એકાન્તવાદ ઉચિત નથી. ૪-૨૮
अथ चतुर्थभङ्गैकान्तपराभवाय प्राहुः । युगपद्विधिनिषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति च न चतुरस्रम् ॥४-२९॥ ટીકા = દ્વિવેત્તરામેતિ રામાન્તો ન બેનિઈ ૪-૨૧ कुत इत्याहुः .
__ तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥४-३०॥ હવે ચોથા ભાંગાના એકાન્તવાદનો પરાભવ કરતાં ગુરૂજી કહે છે - એક સાથે (યુગ૫૬ પણે) વિધિ અને નિષેધાત્મક એવા પદાર્થનો અવાચક જ આ શબ્દ છે. આવો ચોથા ભાંગાનો આ એકાન્ત પણ યુકિતયુકત નથી. કારણ કે જો એકાન્ત અવાચ્ય હોય તો “અવા” શબ્દથી પણ ન કહી શકાય. N૪-૨૯/૩૦
ટીકાનુવાદ = “સ્યાદવક્તવ્ય જ છે'' આ ચોથો ભાંગી પણ એકાન્ત માનવો ઉચિત નથી. કારણ કે જે યુગ૫ક્ષણે શબ્દ એકાન્ત અવાચક જ હોય તો તે “ગવત” અથવા વાપ્ય એવા શબ્દથી પણ અવાગ્યે જ બનવાનો પ્રસંગ આવે.
સારાંશ એ છે કે બન્નેની એકી સાથે પ્રધાનતા કરીએ તો તે બન્નેને જગાવનારો કોઈ શબ્દ ન હોવાથી અવાચક જરૂર છે. પરંતુ સાથે સાથે એવી શબ્દથી બન્નેની પ્રધાનતા કહી પણ શકાય છે માટે સર્વથા અવાચ્ય જ છે એમ નહીં. ૪-૨૯/૩૦ अथ पञ्चमभङ्गैकान्तमपास्यन्ति - विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एव स
ચેન્તિોષ ન વાન્તઃ ૪-રૂશા अत्र निमित्तमाहुः - निषेधात्मनः सह द्वयात्मनश्वार्थस्य वाचकत्वावचकत्वाभ्यामपि शब्दस्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org