________________
श्री शंखेश्वर पार्श्वनाथाय नमः श्री सीमंधरस्वामिने नमः
अर्हम
श्री वादिदेवसूरि - सूत्रितस्य श्री प्रमाणनयतत्त्वालोकस्य
श्री रत्नप्रभाचार्यविरचिता लघ्वी टीका
रत्नाकरावतारिका
सिद्धये वर्धमानः स्तात्, ताम्रा यन्नखमण्डली । પ્રચૂદ-શમિશ્નો, ઢીપ્રવીપાકુરીયતે | ૨ | यैरत्र स्वप्रभया दिगम्बरस्यार्पिता पराभूतिः । प्रत्यक्षं विबुधानां जयन्तु ते देवसूरयो नव्याः ॥ २ ॥ स्याद्वादमुदामपनिद्रभक्त्या, क्षमाभृतां स्तौमि जिनेश्वराणाम् ।
સાયમાનતી યાં, સી શ્રીસ્તી પુન: : : ! રે | પૂ. આચાર્ય શ્રી વાદિદેવસૂરિજીએ “પ્રમાણનયતત્તાલોક” નામનો ગ્રંથ બનાવ્યો, તેના ઉપર પોતે જ “સ્યાદ્વાદરત્નાકર” = સ્યાદ્વાદને સમજાવનાર દરિયો જાણે હોય તેવી સ્વોપજ્ઞ ટીકા બનાવી. તે ટીકા અતિશય કઠીન હોવાથી તેમાં પ્રવેશ સરળ બને તેટલા માટે પૂ. વાદિદેવસૂરિજીના જ શિષ્ય શ્રી આ. રત્નપ્રભાચાર્યે સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ કરવા માટે જાણે નાવડી (હોડી) હોય તેની સમાન “રત્નાકરાવતારિકા' નામની ટીકા બનાવી. પરંતુ આચાર્ય શ્રી રત્નપ્રભાચાર્યજીની તે ટીકા પણ અલંકારી ભાષા અને લાંબા લાંબા સમાસોના કારણે બાળ જીવો માટે દુર્ગમ છે, તેથી તેનો પણ સુખબોધ થાય એટલા માટે આ ગુજરાતી અનુવાદ શરૂ કરાય છે –
જે પ્રભુના નખોની લાલ બનેલી પંક્તિ, વિનો રૂપી પતંગીયાંઓને બાળવામાં તેજસ્વી દીપકનું અનુકરણ કરે છે તે શ્રી વર્ધમાનસ્વામી (અમારી) સિધ્ધિ માટે થાઓ. || ૧ ||.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org