________________
કે
અમારા અન્ય પ્રકાશનો
અમારા અન્ય પ્રકાશનો
આ
૧. યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૨. યોગશતક :- સ્વપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૩. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકારથી સામાઇયવયજુત્તો સુધીના સૂત્રો
ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો,
સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૪. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી
વિવેચન. ૫. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક
ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ૬. જેન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોને
સુંદર સંગ્રહ. છે. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. ૮. દ્વિતીચ કર્મગ્ર (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. ૯. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૧. પંચમ કર્મગ્રન્થ (શતક) :- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના
શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ
વિવેચન સહ. ૧૨. છટ્ટો કર્મગ્રન્થ (સપ્રતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે
ગુજરાતી સરળ વિવેચન સહ. ૧૩. પૂજા સંગ્રહ સાથે :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા
આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૧૪. સ્નાત્ર પૂજા સાથે - પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા
સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ
ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org