________________
(૨૨) तपस्विष्वन्यमित्रेषु, विश्वस्तेषु सदापि हि । समायहृदयो यस्तु, मल्लिनाथजिनोत्तमः ॥३७॥ तीर्थंकरभवे प्राप्ते, मायाजन्यमिदं तनुम् ।
भोग्यं तत्सत्यमेवोक्तं, कृतं कर्म न मुञ्चति ॥३८॥ વિશ્વાસુ એવા તપસ્વી અન્ય મિત્રો પ્રત્યે સદા જેમનું હૃદય માયાયુક્ત હતું તે ઓગણીસમા જિનોત્તમ મલ્લિનાથ ભગવાન થયા. તેઓને તીર્થંકરપણાનો ભવ પ્રાપ્ત થવા છતાં પણ માયાજન્ય આ (સ્ત્રીપણાનું) શરીર ભોગવવું પડ્યું. (મળ્યું) માટે જ
કરેલું કર્મ આત્માને છોડતું નથી” એમ શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. I૩૭-૩૮.
(૨૦). मृत्युकाले नमस्कार-संश्रावणेन येन हि । स्वर्गं दत्तं विहङ्गाय, संत्रस्तमानसात्मने ॥३९॥ श्रीपालमयणाकाले, जाताय चोपकारिणे ।
योगीश्वरमुनीशाय, सुव्रतस्वामिने नमः ॥४०॥ અતિશય ત્રાસ પામેલા મન વાળા વિહંગને (સમળીને) મૃત્યકાળે જેઓએ નવકાર મંત્ર સંભળાવવા દ્વારા સ્વર્ગ આપ્યું. તથા શ્રીપાળમહારાજા અને મયણાસુંદરીના કાળે જેઓ થયા છે. એવા પરમ ઉપકારી યોગીશ્વર મહામુનિ શ્રી મુનિસુવ્રતસ્વામિને મારા નમસ્કાર હોજો. ૩૯-૪ો
(૨૨) विजितकामकोपाय, त्यक्तमोहमदाय च । विनष्टाज्ञानलोभाय, सर्वज्ञसर्वदर्शिने ॥४१॥ नमो हि नमिनाथाय, यत्सानिध्यमवाप्य हि ।
अशोकश्शोकमुक्तोऽभूत्, कथं ज्ञाष्यन्ति तद्गुणाः ॥४२॥ કામ-ક્રોધ જેમણે જિત્યો છે. મોહ-માન જેમણે ત્યર્યું છે. અજ્ઞાન-લોભ ઉપર જેમણે વિજય મેળવ્યો છે. એવા શ્રી સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી નેમિનાથ પરમાત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org