________________
છેદાયેલું એવું આ ચંદનનું વૃક્ષ છેદક (કઠીયારા)ને અને છેદન છેદવાના સાધનભૂત કુહાડા)ને, એમ બન્ને પ્રત્યે પોતાના સહજસ્વભાવથી જ જેમ શીતળતા વરસાવે છે તેમ સ્વામી શીતળનાથપ્રભુ પણ કૃપાથી આદ્ધ થયેલાં નયનો દ્વારા સ્વ-પરના કલ્યાણ માટે કેવળ શીતળતા જ વરસાવે છે. ૧૯-૨૦ની
सुवर्णकमला लक्ष्मीः, त्वत्पादपङ्कजादधः । मन्ये सूचयती स्वामिन्, तव त्रिभूवनेश्वरम् ॥२१॥ स्वपरश्रेयसे सोऽस्तु, एकादशतमो जिनः ।
शरत्सर्वकलाक्रान्त-चन्द्रस्य चन्द्रिका यथा ॥२२॥ | વિહારકાલે સુવર્ણકમલ રૂપી લક્ષ્મી તમારા ચરણકમલની નીચે જે ચાલે છે તે તમે ત્રણે ભુવનની લક્ષ્મીના સ્વામી છો. એવું સૂચવતી હોય એમ છે સ્વામી ! હું માનું છું. જેમ સર્વ કલાઓથી ખીલેલી શરઋતુના ચંદ્રની ચાંદણી જગતને સુખહેતુ થાય છે તેમ આવા અગ્યારમા તે જીનેશ્વરપ્રભુ સ્વપરના કલ્યાણ માટે થજો. ર૧-૨રા
(૨૨) वासवैरपि पूज्यत्वाद् वासुपूज्यो यथार्थवान् । भवभयविनाशीं च, कुरू कृपां ममोपरि ॥२३॥ सज्जनाः प्रार्थनीया न, वारंवारं कदापि हि ।
सज्जनहृदये स्थानं, सेवकस्य सदा यतः ॥२४॥ ઈન્દ્રો વડે પણ પૂજનીય હોવાથી શ્રી વાસુપૂજ્ય સ્વામી યથાર્થ નામવાળા છે. હે પ્રભુ !ભવોના ભયોનો વિનાશ કરનારી કૃપા મારા ઉપર કરો. સજ્જન પુરૂષો વારંવાર પ્રાર્થનીય હોતા નથી. કારણ કે સજજનોના હૃદયમાં સેવકનું સ્થાન સદા હોય છે. ૨૩-૨૪
(૨૩). द्रव्यं विमलनाथेन, चोत्यादव्ययनित्यवत् । तथा चोक्तं यथा दोषो, नास्ति स्वप्नान्तरेऽपि हि ॥२५॥ बन्धोदयादिभेदानां, सर्वेषां कर्मणामपि । क्षणेनैव क्षणं कृत्वा, सिद्धोऽयं समश्रेणया ॥२६॥
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org