SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વશમાં કવલાહારના વિરોધનો પરિહાર ૪ ૨૫ કવલાહારનું વ્યાપક જે શક્તિવિશેષથી ઉદરમાં આહારપ્રક્ષેપ કરવો તે, સર્વજ્ઞતાની સાથે રહેવા રૂપે વિરોધ પામશે એમ ન કહેવું કારણ કે અત્તરાયકર્મ ક્ષીણ હોવાથી અનંતશક્તિના આવિર્ભાવના કારણે આહારપ્રક્ષેપના હેતુભૂત શક્તિ તેઓમાં સર્વજ્ઞતાની સાથે જ વર્તે છે. માટે વ્યાપક તો સર્વજ્ઞતાનું વિરોધી નથી. कारणमपि बाह्यम्, आभ्यन्तरं वा विरोधमधिरोहेत् ? बाह्यमपि कवलनीयं वस्तु, तदुपहारहेतुपात्रादिकम्, औदारिकशरीरं वा ? न प्रथमम्, यतो यदि सर्ववेदिसंवेदनं कवलीयपुद्गलैर्विरोधधुरां धारयेत्, तदानीमस्मदादिसंवेदनमपि तथा स्यात् । न खलु तरुणतरतरणिकिरणनिकरेणान्धकारनिकुरम्बं विरुद्ध प्रदीपालोकेनापि न तथा भवति । तथा च करतलतुलिताहारगोचरज्ञानोत्पादे अस्मदादीनामपि तदभावो भवेत् - इत्यहो ? किमपि नूतनतत्त्वालोककौशलम्, यदात्मन्यपि नाऽऽहारापेक्षा । अस्मदादौ तयोविरोधावबोध एव हि तत्र तत्प्रतिपत्तावुपायः, तस्यास्मदादीनामगोचरत्वात् । यथाऽस्मदादौ ज्ञानतारतम्यावबोधस्तस्य निःशेषविषयत्वस्य प्रतिपत्ताविति । पात्रादिपक्षोऽपि नाऽक्षुण्णः । भगवतामर्हतां पाणिपात्रत्वात् । इतरेषामपि केवलिनां स्वरूपमात्रेण तत् तद्विरोधदुर्धरं स्यात्, ममकारकारणतया वा ? तत्रादिमः समनन्तरपक्षप्रहारेणैवोपक्षीणः । द्वितीयोऽपि नास्ति, निर्मोहत्वेन तेषां तत्र ममकारविरहात् । न च पात्रादिभावे भवितव्यमेवानेनेत्यवश्यम्भावोऽस्ति, शरीरभावेऽपि तद्भावप्रसङ्गात् । इतरजनेषूभयभावेऽपि तद्दर्शनात् । औदारिकशरीरमपि न तेन विरोधमध्यूषिवत्, केवलोत्पत्तिसमनन्तरमेव तदभावापत्तेः ॥ હવે હે દિગંબરો ! જો તમે કવલાહારનું જ કારણ છે તે કારણને સર્વજ્ઞતાની સાથે સહાનવસ્થાનરૂપે વિરોધી કહેતા હો તો અમે તમને પુછીએ છીએ કવલાહારનું બાહ્યકારણ સર્વશતાની સાથે વિરોધને ધારણ કરે છે કે કવલાહારનું અભ્યારકારણ સર્વજ્ઞતાની સાથે વિરોધને ધારણ કરે છે ? જો પ્રથમપક્ષ કહો તો, એટલે કવલાહારનું જે બાહ્યકારણ છે કે જો સર્વજ્ઞતાનું વિરોધી હોય તો કયું બાહ્યકારણ સર્વજ્ઞતાનું વિરોધી છે ? (૧) શું કવલનીય એવી વસ્તુ (ભોગ્ય એવો આહાર), કે (૨) તે આહાર લાવવામાં હેતુભૂત એવાં પાત્રાદિ, કે (૩) ઔદારિકશરીર. આ ત્રણમાંથી કઈ બાહ્યવસ્તુ સર્વજ્ઞતાની વિરોધી લાગે છે? જો કવલીય એવો જે આહાર છે. એ જ સર્વજ્ઞતાનો વિરોધી છે. એમ જો કહેશો તો તે પ્રથમ પક્ષ ઉચિત નથી. સારાંશ કે કવલીય એવા આહારનાં પુગલોની સાથે સર્વવેદીનું જ્ઞાન જો વિરોધની ધુરાને ધારણ કરતું હોય તો અમારું અને તમારું એટલે કે) આપણું સર્વેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy