SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા તેના ત્રિકાળવર્તી સર્વપર્યાયોને સાક્ષાત્કાર કરવાના સ્વભાવવાળું એવું જે કેવલજ્ઞાન તે જ સકલપ્રત્યક્ષ કહેવાય છે. એમ જાણવું. ___ यस्तु नैतदमस्त मीमांसकः, मीमांसनीया तन्मनीषा । तथाहि- बाधकभावात्, साधकाभावाद् वा सकलप्रत्यक्षप्रतिक्षेपः ख्याप्येत ? आद्यपक्षे प्रत्यक्षं, अप्रत्यक्षं वा बाधकमभिदध्याः ? प्रत्यक्षं चेत्- पारमार्थिकं सांव्यवहारिकं वा, पारमार्थिकमपि विकलं सकलं वा ? विकलमपि अवधिलक्षणं मनःपर्याययं वा ? नैतत्पक्षद्वयमपि क्षेमाय, द्वयस्यास्य क्रमेण रूपिदव्यमनोवर्गणागोचरत्वेन तद्बाधनविधावधीरत्वात् । सकलं चेत् - अहो शुचिविचारचातुरी, यत्केवलमेव केवलप्रत्यक्षस्यास्याभावं विभावयतीति वक्षि । वन्ध्याऽपि प्रसूयतामिदानीं स्तनन्धयान् । वान्ध्येयोऽपि विधत्तामुत्तंसान् ॥ મીમાંસક દર્શનકારો સર્વજ્ઞતાને માનતા નથી. તેઓનું કહેવું એવું છે કે જ્ઞાનીઓમાં વિશિષ્ટજ્ઞાન હોઈ શકે છે પરંતુ પૂર્ણજ્ઞાન કોઈ વ્યક્તિમાં હોતું નથી. તેઓની ચર્ચા હવે ટીકાકારશ્રી પ્રારંભે છે. પ્રારંભ કરાતી આ ચર્ચામાં આચાર્યશ્રી જે રીતે પક્ષો પાડે છે તે વધુ સ્પષ્ટ સમજી શકાય તે માટે અમે પક્ષોનું ચિત્ર રજુ કરેલ છે. બાધકપ્રમાણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ૧ ૨ પારમાર્થિક સાંવ્યવહારિક અનિન્દ્રિયોભૂત ઈન્દ્રિયોદ્ભુત વિકલ સકલ અવધિ મન:પર્યાય પ્રાતિભ પ્રાતિભાતિરિક્ત સ્વકીય इदानीमत्र च सर्वत्र सर्वदा પરકીય इदानीमत्र च सर्वत्र सर्वदा आकलय्य अनाकलय्य अनाकलय्य आकलय्य ૨૦ ११ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy