SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨ ૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૬ રત્નાકરાવતારિકા અને સર = રસવાળી એવી, નવાસ્તિથ = કુલબાલિકાની, મનસૂરિમુવા = કામોત્તેજક વિશિષ્ટ વાક્યોની રચનાવાળી વાણી, દૂર સ્થિતી = બારણે ઉભેલા પુરૂષને, Tffથમવતિ = સંભળાય જ છે. જેમ ઘાણમાં છે તેવી જ રીતે બંધબારણાંવાળા ઘરમાં પણ પ્રેમી પુરૂષ ઉપર અતિશય સ્નેહથી, વિશિષ્ટલજ્જા દ્વારા સ્કૂલના પામતી રસભરી કામોત્તેજક વાણી બારણે ઉભેલા પુરૂષને છિદ્ર દ્વારા શબ્દો બહાર આવતા હોવાથી શ્રોત્રની સાથે સન્નિકર્ષ પામીને સંભળાય જ છે. માટે પ્રાયકારી જ છે. (અને કારમાં બેઠેલો પુરૂષ બોલે અને ચોતરફના કાચ જો બંધ હોય તો છિદ્ર ન હોવાથી શબ્દ બહાર ન આવી શકવાથી બહાર ઉભેલા પુરૂષને શબ્દ નથી જ સંભળાતો આ વાત અનુભવ સિધ્ધ છે.) માટે હે બૌધ્ધ ! શ્રોત્ર પ્રાપ્યકારી જ છે આ વાત તું સ્વીકાર. I૯૨ા एवं च प्राप्त एवैष शब्दः श्रोत्रेण गृह्यते । श्रोत्रस्याऽपि ततः सिद्धा, निर्बाधा प्राप्यकारिता ॥१३॥ પર્વ = આ પ્રમાણે, પ્રાતઃ પુર્વ = પ્રાપ્ત થયેલો એવો જ, પુષ: શબ્દઃ = આ શબ્દ, શ્રોત્રેપ ગૃદા = શ્રોત્રેન્દ્રિયવડે જણાય છે તd: = તેથી, ત્રસ્થાપિ = શ્રોત્રેન્દ્રિયની પણ, પ્રાપ્યારિતા = પ્રાપ્યકારિતા, નિર્વાધ = કોઈપણ જાતની બાધા વિના સિદ્ધ = સિધ્ધ થઈ. આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્ત શબ્દને જ ગ્રહણ કરે છે. એ વાત સાબિત થઈ. તેથી શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્યકારી જ છે. આ વાત પણ નિર્દોષપણે સિધ્ધ થાય છે. ૯૩. આ પ્રમાણે સાંવ્યવહારિકપ્રત્યક્ષપ્રમાણના (૧) ઇન્દ્રિય નિબંધન અને (૨) અનિન્દ્રિયનિબંધન એમ બે પ્રકારના ભેદો જે આ પાંચમા સૂત્રમાં જણાવાયા છે તે સિધ્ધ થયા. ૨-૫ अथाऽस्य द्विविधस्यापि प्रकारान् प्रकटयन्ति - હવે ઇનિદ્રયનિબંધન અને અનિનિદ્રયનિબંધન એમ બન્ને પ્રકારના સાંવ્યવહારિકપ્રત્યક્ષના ભેદો જણાવે છે - एतद् द्वितयमवग्रहहावायधारणाभेदादेकशश्चतुर्विकल्पम् ॥२-६॥ अवग्रहश्चेहा चावायश्च धारणा च ताभिर्भेदो विशेषस्तस्मात्, प्रत्येकमिन्द्रियानिन्द्रियनिबन्धनप्रत्यक्षं चतुर्भेदमिति ॥२-६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy