SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા છતાં, શેષભાગમાં પ્રકાશક ન હોવા છતાં સાધ્યની સાથે અવિનાભાવિ સંબંધવાળો હોવાથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થતો નથી. તથા વળી જો કે અહીં તો પ્રકાશકત્વહેતુ ચક્ષુમાં છે પરંતુ કદાચ હેતુ પક્ષમાં ન પણ હોય છતાં સાધ્યની સાથે અવિનાભાવ હોય તો નિયમા સાધ્ય સિધ્ધિ થાય જ છે. જેમકે ખ્રસ્તને, રવિવારો વિષ્યતિ, અદ્ય શનિવાત્વાત્, આવા પ્રકારના પૂર્વચર ઉત્તરચર હેતુઓમાં પક્ષવૃત્તિ હોતી નથી, છતાં સાધ્યસિધ્ધિ કરે જ છે. તેથી પક્ષવૃત્તિ, સપક્ષવૃત્તિ, વિપક્ષવ્યાવૃત્તિ, અસત્પ્રતિપક્ષ અને અબાધિતવિષયત્વ ઇત્યાદિ પાંચ અંગો સહેતુનુ લક્ષણ નૈયાયિકો જે જણાવે છે તે પણ ઉચિત નથી. માત્ર સાધ્યની સાથે અવિનાભાવિત્વ, ( અન્યથાવૃત્તિ) એ એક જ લક્ષણ સત્ય છે. પક્ષમાં હેતુની વૃત્તિ જ હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી. ૫૭૦ दम्भोलिप्रभृति प्रभिद्य भिदुराश्चेद् रोचिषश्चक्षुषः, संसर्गोपगता: पदार्थपटलीं पश्यन्ति तत्र स्थिताम् । एवं तर्हि समुच्छलन्मलभरं भित्त्वा जलं तत्क्षणात्, तेनाऽप्यन्तरितस्थितीननिमिषानालोकयेयुर्न किम् ? ॥७१॥ = = ચેર્ = હવે જો એમ કહેવામાં આવે કે, મિદુરા: = વસ્તુને મેદવાના સ્વભાવવાળાં, ચક્ષુષ: રોત્તિષ: = ચક્ષુનાં કિરણો, મોતિપ્રકૃતિ = વજ્ર-મણી-કાચ-સ્વચ્છ પાણી-સ્ફટિક વિગેરે પદાર્થોને, પ્રમદ્ય = ભેદીને, સંસ વાતાઃ = સંસર્ગ પામ્યા છતાં, તંત્ર સ્થિતાં ત્યાં રહેલા, પવાર્થપટીં = પદાર્થના સમૂહને, પત્તિ = દેખે છે. વં હિઁ = એમ જો હોય તો, સમુચ્છનન્મત્તમાં = ઉછળતો છે કચરાનો સમૂહ જેમાં એવા, નતં પાણીને, भित्त्वा ભેદીને, તેનાપિ તે કચરાવાળા પાણીથી પણ, અન્તરિતસ્થિતીન્ = અન્તરિત છે સ્થિતિ જેઓની એવા, નિમિષમ્ = માછલાઓને, તત્સ્યાત્ કેમ જોતાં નથી ? = તે જ ક્ષણે, િન आलोकयेयुः = Jain Education International ૩૧૧ = = જૈનોના અનુમાનને તોડવા તૈયાયિક પુનઃ યુક્તિ લગાવે છે કે ચક્ષુમાંથી જે કિરણો નીકળે છે તે વસ્તુને ભેદવાના સ્વભાવવાળાં હોય છે. તેથી દંભોલિ (વજ-મણિ-કાચ) આદિ વસ્તુઓને ભેદીને જ્યાં શેયપદાર્થ પટલી છે. ત્યાં જઈને સંસર્ગ પામે છે. અને ત્યારે જ પદાર્થનો બોધ કરાવે છે. માટે કિરણો કાચને ભેદીને, પાણીને ભેદીને જ્ઞેય પાસે જતાં હોવાથી ચક્ષુ પ્રાપ્યકારી જ છે. For Private & Personal Use Only જૈનાચાર્યશ્રી જણાવે છે કે ચક્ષુમાંથી કિરણો નીકળતાં હોય અને કાચ-પાણી-વજમણિ-સ્ફટિક આદિને ભેદવાના સ્વભાવવાળાં હોય તો સ્વચ્છ પાણીની જેમ ઉછળતા www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy