SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૮૯ બાહોન્દ્રિયત્ન બહિરર્થગ્રહોનુખ્ય બહિષ્કારણ જજતા બહિર્દેશે સ્થાયિત્વ વિષયપ્રદેશ શરીરપ્રદેશ વિષયાશ્રિત વિષયોન્મુખપ્રવૃત્તિ અર્વાભિમુખ વિષયપ્રપંચાશ્રિત વિસર્પણ ૮ જ્ઞાનસંપદ્મતિ બોધકત્વ ૯ प्राचीनपक्षे प्रतिवाद्यसिद्धिकलङ्कपङ्कः समुपैति हेतोः । स्याद्वादिना यत् प्रतिवादिनाऽस्य नाङ्गीकृतं मेयसमाश्रितत्वम् ॥४३॥ પ્રવીપ = વિષયપ્રદેશ અને શરીરપ્રદેશ આ બે પક્ષમાંનો પ્રથમપક્ષ જે વિષયપ્રદેશ, તેના પાડેલા વિષયાશ્રિત અને વિષયોનુખપ્રવૃત્તિ આ બે પક્ષોમાંનો જો પ્રથમપક્ષ વિષયાશ્રિત પક્ષ લેશો તો દેતો. = તમારા અનુમાનના હેતુને, પ્રતિવારિદ્ધિ = પ્રતિવાદીને અમાન્ય એવા, ઋત્નપર = કલંકનો કાદવ, સમુપૈતિ = લાગશે, વત્ = કારણ કે, પ્રતિવાદ્રિના દ્વિવાદ્રિના = પ્રતિવાદી એવા સ્યાદ્વાદીવડે, મ0 = આ ચક્ષુરિન્દ્રિયનું તત્વ = mય એવા વિષય પાસે જઈને આશ્રિત થવાપણું નાતમ્ = સ્વીકારાયું નથી. આ ગાથાથી ઉપરના પાડેલા પક્ષોનું ખંડન શરૂ કરે છે. તે આ પ્રમાણે - અનુમાન રજુ કરનાર જે હોય તે વાદી કહેવાય, અને સાંભળનાર જે હોય તેને પ્રતિવાદી કહેવાય. અહીં ચક્ષુને પ્રાપ્તકારી સિધ્ધ કરવા માટે “બાહોન્દ્રિયતા” નૈયાયિકે રજુ કરેલ છે માટે તૈયાયિક એ વાદી કહેવાય, અને તેની સામે સાંભળનાર અથવા ઉત્તર આપનાર જે જૈન, તે પ્રતિવાદી કહેવાય છે. અનુમાનમાં પક્ષ-સાધ્ય-હેતુ-દેષ્ટાન્ન આ ચાર અંગો હોય છે. તેમાં સાધ્ય વાદીને જ માન્ય હોય છે. પ્રતિવાદીને માન્ય હોતું નથી. અને એટલા જ માટે પ્રતિવાદીને સાધ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy