SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા વડે તારો શો અપરાધ કરાયો છે કે તું તે અવયવોને તૈજસ નથી માનતો ? અર્થાત્ અંજન પાર્થિવ હોવા છતાં પણ જો તેને તૈજસ જ માનવાનું હોય તો પછી શરીરના ભાગોને પણ પાર્થિવ હોવા છતાં તૈજસ જ માની લે ને ? અર્થાત્ શરીરને તૈજસ માનવું તે જેમ અસત્ય છે તેમ અંજનને તૈજસ માનવું એ પણ અસત્ય જ છે. ૧૬॥ સંચળ, અને સૈન્ધવાવિ सौवीर- सौवर्चल-सैन्धवादि, निश्चिन्वते पार्थिवमेव धीराः । कृशानुभावोपगमोऽस्य, तस्मादयुक्त एव प्रतिभात्यमीषाम् ॥१७॥ सौवीर આંખમાં આંજવાનો સુરમો, સૌવર્ષન મીઠું વિગેરે પદાર્થોને, ધીરા; = ધીર પુરૂષો, પાથિવમેવ માને છે, તસ્માત્ = તે કારણથી, અસ્ય આ અંજનને વૃશાનુભાવ તૈજસ તરીકેનો, उपगम સ્વીકાર-માન્યતા, અમીષામ્ આ તૈયાયિકોની જે છે તે, અયુત્ત્ત વ અયોગ્ય જ, પ્રતિમાતિ = લાગે છે. પૃથ્વી જ છે એમ, નિશ્ચિન્વતે = = = = - = Jain Education International = અંજન બનાવવાની સામગ્રીમાં વપરાતા સુરમો-સંચળ અને મીઠું ઇત્યાદિ પદાર્થોને ધીર પુરૂષો પાર્થિવ જ છે એમ માને છે. તેથી તે પદાર્થોમાંથી બનેલા આ અંજનને પાર્થિવ માનવું જોઈએ, છતાં તૈજસ છે એવી તૈયાયિકોની કલ્પના સર્વથા અયુક્ત જ જણાય છે. ||૧૭|| = જેનાં ઉત્પાદક સમવાયિકારણો પાર્થિવ હોય તો તે કારણોમાંથી બનેલું કાર્ય પણ હંમેશાં પાર્થિવ જ હોઈ શકે, તૈજસ હોય જ ક્યાંથી ? માટે તૈયાયિકની કલ્પના યુક્તિસિધ્ધ નથી, હવે કદાચ એવી શંકા થાય કે અંજનને બનાવનારાં સંચળ-સુરમો અને મીઠું એ બધા પદાર્થો પાર્થિવ છે તેની ખાત્રી શું ? તો જૈનાચાર્યશ્રી જણાવે છે કે – તથા વ - सौवीर-सौवर्चल-सैन्धवादिकं, स्यादाकरोद्भूतिवशेन पार्थिवम् । मृदादिवद् न व्यभिचारचेतनं, चामीकरेणानुगुणं निरीक्ष्यते ॥१८॥ = ૨૬૯ = = तथा च તે સુરમો આદિ પદાર્થો પાર્થિવ છે તેને સિધ્ધ કરનારૂં અનુમાન આ પ્રમાણે છે. સૌવીર સુરમો, સૌવર્યંત સંચળ, અને સેન્ધવાિ મીઠું વિગેરે પદાર્થો, આરોભૂતિવશેન = ખાણમાં ઉત્પન્ન થવાના વશથી, પાર્થિવમ્ = પાર્થિવ, સ્વાર્ = છે. મૃવાવિદ્ = માટી આદિની જેમ, વામીજળ = સોનાની સાથે, મિચારઘેતનું વ્યભિચાર આવશે આવો વિચાર, અનુત્તુળ = અનુકૂળ તરીકે, ન નિરીક્ષ્યતે = જણાતો નથી. - - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy