SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અનુમાનાદિ જે પ્રમાણો છે, તેનો અમારા માનેલા બે પ્રમાણોમાં સમવતાર થઈ જાય છે. તે સમવતાર કરી બતાવવા દ્વારા તે પરદર્શનકારો (શાન્તિથી) સમજાવવા જોઈએ. તે સમવતાર આ પ્રમાણે છે - ૨૩૮ તંત્ર = ત્યાં અન્યદર્શનકારોએ માનેલાં પ્રમાણોમાં જે અનુમાન અને આગમ નામનાં બે પ્રમાણો છે. તે અમારા માનેલા પરોક્ષ પ્રમાણના જ બે ભેદો છે. તેથી તે બે ભેદો પરોક્ષપ્રમાણમાં જ અંતર્ગત થાય છે. એમ આગળ ઉપર (પરિચ્છેદ-૩)માં કહેવાશે. उपमानं तु नैयायिकमते तावत् - कश्चित् प्रेष्यः प्रभुणा प्रेषयाञ्चक्रे ‘વયमानय” इति । स गवयशब्दवाच्यमर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत् - "कीदृग् વય:'' કૃતિ ? A પ્રાહ - ‘‘યાદ[ ગૌસ્તાદ[ વય:'' કૃતિ । તતસ્તસ્ય પ્રેપુરુષસ્થાઽरण्यानीं प्राप्तस्याऽऽप्तातिदेशवाक्यार्थस्मरणसहकारि-गोसदृशगवयपिण्डज्ञानम् - "अयं स गवयशब्दवाच्योऽर्थः " इति प्रतिपत्ति फलरूपामुत्पादयत् प्रमाणमिति । ', मीमांसकमते तु येन प्रतिपत्त्रा गौस्पलब्धो न गवयः, न चातिदेशवाक्यं “ गौरिव गवयः" इति श्रुतम्, तस्य विकटाटवीपर्यटनलम्पटस्य गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्मज्जति - " अनेन सदृशः स गौः" इति, " तस्य गोरनेन सादृश्यम्" इति वा तदुपमानम् तस्माद् यत् स्मर्यते तत्स्यात्, सादृश्येन विशेषितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ॥ (मीमांसाश्लोकवार्तिक- उपमानपरिच्छेद श्लोक-३७ ) इति वचनादिति तदुच्यते । एतच्च परोक्षभेदख्यायां प्रत्यभिज्ञायामेवान्तर्भावयिष्यते । અનુમાનપ્રમાણ અને આગમપ્રમાણનો પરોક્ષપ્રમાણમાં અન્તર્ભાવ આગળ સમજાવાશે, એમ કહીને હવે ઉપમાનપ્રમાણનો પરોક્ષપ્રમાણના પાંચ ઉત્તરભેદ પૈકી બીજા નંબરના “પ્રત્યભિજ્ઞા' નામના પ્રમાણમાં સમવતાર થાય છે, તે સમજાવતાં જણાવે છે કે - નૈયાયિકોના મતે ઉપમાનની વ્યાખ્યા આ પ્રમાણે છે - કોઈ એક સ્વામીવડે સેવકને આવી આજ્ઞા કરાઈ કે “તું ગવયને (જંગલી રોઝને) લઈ આવ,” Jain Education International પરંતુ “ગવય” શબ્દના વાચ્ય અર્થ (એવા રોઝ પ્રાણી)ને નહી જાણતા એવા તે સેવકે જંગલવાસી એવા કોઈ પુરૂષને પુછ્યું કે હે ભાઈ ! “ગવય” નામનું પ્રાણી કેવું હોય ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy