SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ SRISARIGRISASIS Sama R SRESOS - પ્રકરણ : ૨ અંગપૂજા-પાંચ કલ્યાણુક વગેરે | (૨૨) પ્રભુજીને હાથમાં લેતાં કે પધરાવતાં બે હાથે બહુમાન પૂર્વક ઉપાડવા જોઈએ. દેવાધિદેવને એક હાથમાં અને બીજા હાથમાં શ્રી સિદ્ધચક્ર ભગવાન એમ બેઉ સાથે ઉપાડવાથી આશાતના થાય છે. (૨૩) પાંચ ક૯યાણક – પ્રભુ પૂજામાં શ્રી જિનેશ્વર દેવના જીવનનાં પાંચેય કલ્યાણ કે આવરી લેવામાં આવ્યાં છે. તેથી પૂજા કરતી વખતે પાંચેય કલ્યાણ કેની ઊજવણી થાય છે. | (૨૩) A યવન કલ્યાણક –મોરપીંછીથી પ્રભુ ઉપરથી વાસી ફૂલે વગેરે નિર્માલ્ય ઉતારવું'. તે ચ્યવન કલ્યાણકનું સૂચક છે. | (૨૪) ઉતારેલા નિર્માલ્ય ઉપર પગ ના આવે, ઓળગવાનો પ્રસંગ ના બને તેવા ચોગ્ય સ્થળે મૂકવું. તે રીતે રૂંવેણની બાબતમાં સમજવું. (૨૫) શ્રી પ્રતિમાજીને મોરપી'છીથી પૂજી જયણા કરી જળનો અભિષેક કરવો. પછી પૂર્વનુ' ચંદન વિગેરે ભીના કપડાથી સાફ કરવું. (૨૬) જિનબિ અને વાળાકુ ચી સં'તું ને ઝપી હાથે કરવી નહીં'. પ્રથમ ભીના તાગડાનો ઉપયોગ કરી જરૂર પડે ત્યાં જ પોચા હાથે તાળાકુ ચીના ઉપગ કેરવે. જે રીતે એકાસણમાં કાંતમાં ભરાયેલ વસ્તુ કાઢવા આપણે સાણીનો ઉપયોગ કરીએ છીએ, તેમ સારી રીતે પાતુ કર્યા બા પ્રભુજી ઉપર કયાંક રહેલ કેસર વગેરે દૂર કરવા હળવા હાથે વાળાકુ ચીના ઉપયોગ કરાય. નહિતર જિનખિ ખ ઉપર ખાડા પડી જશે. - EN ક (૨૭) જન્મ ક૯યાણકે ? શુદ્ધ દૂધ, દહીં, ઘી, સાકર, ચંદન યુકત જળપંચામૃતથી અભિષેક કરે, અને એ ઇને પુષ્ય પૂજા કરવી તે જન્મ કલ્યાણકનું સૂચક છે. SOSOLSOS | (૨૮) પ્રક્ષાલમાં મ્યુનિસિપલ [ળનુ કે ટાંકીનું પાણી વપરાય નહિ, કુવા-નદી બેરીગ કે ટાંકીનું સીધુ' કુદરતી સ્વચ્છ પાણી વાપરવું, આજનું મોટે ભાગે એવરહેડ કે અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું પાણી કે ચકલી (પાઈપ) દ્વારા આવતું પાણી કેમીકસ મીક્ષ હાય છે. | (ર૯) પંચામૃત અભિષેકે પછી શુદ્ધ જળથી અભિષેક કર્યા બાદૃ ત્રણ અ ગયુ છણા કરી 20 શSC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy