________________
૫
હથેલીના મધ્ય ભાગમાં રાખવી. આંગળીમાં પકડવી નહિ, અષ્ટપડ કરી મ્હાં બાંધીને જ ગભારામાં પ્રવેશ કરવા, બહારથી મ્હા ખાંધીને જ જવું,
આપણા મહાન પુણ્યાદયથી જગતમાં પ્રખ્યાત જિન મંદિશ પ્રાપ્ત થયેલ છે. તેથી અધિક ભાવથી વિધિપૂર્વક પૂજા-દર્શન કરો.
(૧૫) હાથ લુછવાનાં લુગડાંથી તથા કુંડીના અસ્વચ્છ પાણીથી પૂજાની વાડકી, થાળી આદિ લેવી નહિ, કેસર ચંદન ઘસવા નિર્મળ જળ લેવુ, કુંડીના પાણીને હાથના ઉપયોગ ન કરતાં પવાલાને ઉપયોગ કરવા કે જયણા સચવાય તેવી ચકલીવાળી બંધ નળીના ઉપયોગ વધુ સારા છે. પ્રક્ષાલ માટે કળશના ઉપયોગ કરવા જોઈ એ. પૂજાની વાટકી થાળી સ્વચ્છ પાણીથી ધાવી.
(૧૬) કેશર ઘસવાનેા પથ્થર ધેાઇને કેશર ચંદન ઘસ્યા બાદ થાડું કાઢી બદામ આકારનું તિલક પેાતાના લલાટમાં કરવું અને ભાવના ભાવવી કે-હે ! પરમાત્મા ! આપની આજ્ઞા હું શિરાધા (સ્વીકાર) કરું છું. કાન વિ. ઉપર તિલક કરવાના છે તેની વધુ જાણકારી જાણકાર પાસેથી મેળવી લેવી.
(૧૭) ખીજી “નિસીહી” ગભારામાં પેસતાં કહી ભગવાનની અંગપૂજા આદિમાં મનને જોડવુ. (મ્યું। બાંધીને જ ગભારામાં પ્રવેશ કરવા) હવે દેરાસર સબંધી વાત ના થાય તે સાંસારિક વાત તે કેમ થઈ શકે ?
(૧૮) તમે ઘેર વાપરતા હોય તેનાથી સવાઇ ઉત્તમ સામગ્રી પૂજામાં નાપશે. ભેળસેળવાળા તથા હલકાં કેસર, ચંદન, વરખ, ઘી, માદલું, કટારી, ઉન, મખમલ વાપરવાંને બદલે. (ઉત્તમ દ્રાથી કદાચ પૂજા થાડી થાય તે પણુ) સાચા દિલની કરેલી પૂછ્ત કે અનુમેદનાનુ પુણ્ય અધિક છે.
(૧૯) વાસક્ષેપપૂજા અંગૂઠે। અને અનામિકા આંગળી (જેનાથી પૂજા કરીએ છીએ તે આંગળી) ભેગી કરી પ્રભુજીની આસપાસ છંટકાવ કરવાથી થાય.
(૨૦) જળપૂ, ચંદનપૂર્જા, પુષ્પવૃા એ અંગપૂજા કહેવાય જે પ્રભુજીના અંગે શરીરે ગભારાની અંદર થાય.
(૨૧) ભગવાન કરૂણામય છે. મગલમય છે. સર્વ ગુણમય છે. તેએજ એક માત્ર શરણભૂત છે. પરમ કલ્યાણમય પરમાત્માનું જ હંમેશા શરણ હા, એમ ભાવ્યા કરવુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org