________________
૩૩
શ્રી દેરાસરની વિધિના મહત્વના મુદ્દા
(૧) દેરાસર તથા ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ત્રણવાર ‘નિસીહી’
કહેવી.
CIRKE
(૨) નવ અંગે પુજા કરતાં પાના નં ૮ કલમ ન. ૩૭ ખાસ વાંચો. ઝડપથી એકજ પ્રતિમાજીને વારંવાર તિલક કરવા કરતાં એકજ વખત અર્થ સમજીને તિલક કરશ. પ્રભુજીના અંગને સ્પર્શ કરતાં શરીરમાં ઝણઝણાટી આવવી જોઇએ. (જેમ વિજાતીયના સ્પર્ધામાં અને છે તેમ) પ્રભુજીને સ્પર્શ થતાં અપૂર્વ સ્નેહભાવ પ્રગટ કરે, સાસુ જમાઇને નિક કરે તેથી વધુ પ્રેમ, ધીરજ, ભાવ આવવા જોઇએ.
(૩) પૂજાના ક્રમવિધિ ધ્યાનમાં રાખા.
(૪) ચોખાથી વધાવવાની ક્રિયા ભડાર ઉપર કે સાથિયાનાપાટલા ઉપર થાય તે વધારે ઉચિત છે. ગભારા અને ર'ગમંડપમાં ચોખા વેરાયેલ હાય તે પગમાં આવે. ઉંદર કીડી આદિના ઉપદ્રવ થાય તેમજ પ્રભુજીની ઉપર પડેલ ચેાખા ખાંચાઓમાં ભરાઇ જાય. લીલ-કહાવાટ થાય અને જીવજંતુ ફરતા થાય.
(૫) વાળાકચી. માટે પાન નં. ૬ લમ નબંર ૨૬ ખાસ વાંચો. વાળાક ચીથી પ્રભુજીની પ્રતિમા જલદીથી ઘસાઈ જાય છે, પ્રભુજીને ફરીથી પ્રક્ષાલ કરો ત્યારે વાળાકૂ ચીની જરૂરિયાત નથી. વાળાકૂંચી ધસ-ધસ કરવાથી પ્રતિમાને ઘણું નુકસાન થાય છે. ધાતુના પ્રતિમાજીને ખૂબ નુકસાન થાય છે.
(૬) પૂજારી સવારે ૫-૩૦ થી ૧૨-૧૫ કલાક સુધી ફરજ ઉપર હાય તા તેને ચા-પાણી, લધુ-શકા માટે ફરજિયાત । (અડધા) કલાક ની રીસેસ આપવી, પછી ફરી નાહી ચાખ્ખાં પૂજાના કપડાં પહેરી આવે તે ધ્યાન રાખવું. વહીવટદારે। ધ્યાન રાખે કે ઘણી જગ્યાએ પૂજારી પૂજાના કપડામાં ચા-પાણી પીએ છે તથા લઘુશ કા કરે છે. તે ના થવુ ોઇએ.
(૭) દેરાસરમાં પૂજણી, અગ-લૂછણા, ધૂપ, મારપી ́છી, કેસર, ઘી, સુખડના મોટા કકડા, સાવરણી, નાડાછડી, રૂ વગેરે મૂકવાની ટેવ પાડી. આ ચીજવસ્તુ દેરાસરમાં મૂકતાં તે કેટલું પુણ્ય આપશે તેના વિચાર ફરા અને લગ્ન વાસ્તુ વગેરે શુભ પ્રસંગેામાં સમ્યગ્ દર્શનજ્ઞાન-ચારિત્ર
Jain Becali
key.org