________________
સંદિસહ ભગવન! મતિ જ્ઞાન આરાધનાર્થ મૈત્ય વંદન કરું? કહી નીચેનું ચૈત્યવદન બેલવું.
છે મતિ જ્ઞાનનું ચીત્યવંદન છે કાર્તિક સુદ પંચમી દિને, આરાધે ભવિ જ્ઞાન,
મતિ શ્રુત અવધિ અને મન-પર્યવ કેવલ નાણ ૧ પૂર્વ કે ઉત્તર દિશે, સ્થાપી પુસ્તક સાર,
પંચ પંચ વસ્તુ ઢકીયે, નિજ શક્તિ અનુસાર. મતિ જ્ઞાન પિહેલું કહયું શ્રી જિનશાસન સાર,
મતી શ્રુત વિણ નવિ ઈપજે, અવધ્યાદિ ત્રણ વિચાર ૩ એ કારણ મતિ પ્રથમ કહયું; મતિ શ્રુતમા મતિમાન,
મતિ જ્ઞાન મન માનીએ, ભેદ અઠવીશ જાણ ૪ અઠવીશ નમન દીજીયે, યે ધરી બહુમાન શીવચંદ્ર શિવ સુખ લહે, કહે શ્રી જિન ભાણ ૫
પછી નીચેની સ્તુતિ કહેવી.
છે જ્ઞાનની સ્તુતિ | યંતિ કામિત પૂત્તિ સૂરદ્રુમ સૂર નરગનાથ નત કમ:
કુશલ પદ્મ વિકાશ દિનેશ્વર, સુમતિ પારગતઃ પરમેશ્વરઃ ૧n જાતા પંચમતિ કૃતાવધિમન; કેવલ્ય પુત્રા: પ્રભે,
સ્તન્મયે શ્રુતનંદને ભગવતા સંસ્થાપિત; સ્વપદે, અંગે પાંગયુતશ્વ પુસ્તક ગજાધ્યાહ લબ્ધો દય સિદ્ધાંતા ભિધ ભુપતિ ગર્ણ ધર માયશ્ચિર નંદતાત્ ારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org