________________
ધનધન જિન શાસનવરા, ધનધન હો શ્રી વિરજિયું કે, ધન જે એ વ્રત આદરે, તે પામે તો ગુણ
જ્ઞાન આનંદ કે. ભવિકા ૨૦ કિલશ] ઇમ વીર વાણી, સુણ પ્રાણી - જ્ઞાન પંચમી તપ કરે, સંવેગ રંગે સાધુ સંગે, મુક્તિ રમણીને વરે, શ્રી શ્યામજી ગણ ચરણ સેવક.
ગુલાલચંદ જયંકરે; તસુ શિષ્ય ગુણચંદ્ર કહે, ભવિયણ ભાવે મંગલ આદરે.
છે જ્ઞાન પંચમીના દેવવંદન ! વિધિ–પ્રથમ બાજોઠ અથવા ઠવણ પાંચ ઉપર પાંચ પુસ્તકે મૂકી વાસક્ષેપ તથા રૂપા નાણુથી જ્ઞાન પૂજન કરી, પુસ્તકને જમણે પડખે યતના પૂર્વક પાંચ દિવેટને દી મૂક અને ધુપ ધાણું ડાબે પડખે મુકીએ. ' પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ૧ શ્રોફલ તથા ૧ સોપારી મુકી યથા શક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરવી. તે પછી નીચે મુજબ દેવ વાંદવા.
| | દેવ વાંદવાની વિધિ છે
એક ખમાસમણ દઈ–ઈરિયાવહી, તસ. અન્નત્થ. કહી એક લેગસ્સને કાઉસ્સગ કરી પ્રગટ લોગસ કહી ઈચ્છાકારેણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org