SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આઠમનું ચીત્યવંદન ધન્ય ધન્ય દિન આજને, પ્રભુ દર્શન પાયા; નમતા શ્રી જિનવરને, દુરિત દૂર ગમાયા. ૧. અષ્ટમી દિન શ્રી રૂષભદેવ, જન્મ દીક્ષા કલ્યાણ; - અજિત જન્મ સંભવ ચવ્યા, અભિનંદન નિર્વાણ ૨ સુમતિ મુનિ સુવ્રત નમિ, જનમ્યા જગદાધાર, સુ પાર્શ્વદેવ સુરભવ થકી, ચવિયા ભવિ સુખકાર ૩ નેમનાથને પાર્શ્વજિન, અષ્ટમી દિન સિદ્ધા; અષ્ટ કર્મને ક્ષય કરી, શાશ્વત સુખ લીધા. ૪ દશ જિનવરના જાણિએ, કલ્યાણક અગિયાર; ભાવ ધરીને સેવતાં, ભવસાગર હરનાર. અગિયારસનું ચીત્યવંદન માગશર સુદ એકાદશી, આરાધે ભાવિ આજ; મલ્લીનાથ જનમીયા દીક્ષા કેવળ સાજ ત્રણ કલ્યાણક એ દિને, મલ્લીનાથના થાય, કલ્યાણ એ તિથે, સર્વ મળી ગણાય. ૨ એ માટે ઉત્તમ એ તિથી, કહે શ્રી નેજિનરાય, સુવ્રત શેઠ આરાધીને, મોક્ષપુરીમાં જાય ૩ આરંભ પરિગ્રહ પરિહરિ, ચૌવિહાર ઉપવાસ; પૌષધ વ્રતને આદરી, મૌન રહેવું ખાસ. માસ આગેયાર જગન્યથી, મધ્યમ વરસ અગિયાર જાવ જીવ ઉત્કૃષ્ટ કહ્યો, આરાધન અધિકાર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy