SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પ્રતિમા જિન સરીખી, ભાંખી સૂત્ર મઝાર; દયેય સ્વરૂપે ધ્યાવતા, ભવના ભય હરનાર. ૨ ચેથા અભિનંદન પ્રભુ, જનમ્યા જગભાણ; ચવિયા બીજે સુમતિજિન, શીતલ પ્રભુ શિવઠાણ ૩ કેવલ જ્ઞાનને પામીયા, વાસુ પૂજ્ય ભગવાન બીજ દિને અરજિન ચવ્યા, વંદે એ વર્તમાન ૪ શ્રી જિનવરને ભાવથી, વંદુ સદા ત્રિહુંકાળ; સહજ રાજેશ્વર મુજ હરે, ભવસાગર જંજાળ પ શ્રી પંચમીનું ચીત્યવંદન જય જય શ્રી જિનરાજ આજ, મુજ વંછિત ફળિયા, પરવ પંચમી પામીને, ઈષ્ટ પરમેશ્વર મળિયા. ૧ કાર્તિક વદની પાંચમે, જનમ્યા સુવિધિ જિણુંદ ચવ્યા ફાગણ વદ પાંચમે, આઠમા ચંદ્ર મુણુંદ. ૨ અજિત સંભવને અનંતનાથ, મોક્ષ ગયા ચૈત્ર સુદી; કુંથુનાથ દીક્ષાગ્રહી પાંચમ ચૈત્ર વદી. ૩ ધર્મનાથ મોક્ષે ગયા, જેઠ સુદી મહાર; શ્રાવણ સુદની પાંચમે, જમ્યા નેમકુમાર. ૪ સંભવનાથ કેવલ લહયા, આસો વદ પાંચમે, કલ્યાણકને સેવતાં, જિનવર યાને રમે. ૪ જિનવર ધ્યાનથી પામીએ, સહજ રાજેશ્વરદેવ પાર્ધચંદ્ર સુરીંદ્રગુરૂ તરભવ સાગરટેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy