________________
નસવ્વ સાહૂણું સાતમેં, વળી સે રે તપસી સુખદાય
વિશ૦ + ૬ . નમે નાણસ્સ આઠમે, ગણિયે ભણિયેરે નવા સ્તવન સજઝાય; નમે દંશણુ ધારી ગુણ, પાલે નવમેરે સમતિ સુખદાય.
વીશ૦ ૭ વિનયસંપન્ન ન ઈસે, પદ દશમેરે ગણિએ શુભ દયાન, વિનય કરે ગુણવંતને, ઈણ રીતે હે લઈએ શિવસ્થાન.
વિશ૦ : I અગિયારમું સ્થાને કરો, પડિકમણાં રે બે સાંઝ સવાર; ચારિતસ્સ ન ઈસ, પદ દયારે શિવ સુખ દાતાર.
વીશ૦ ૫ ૯ છે. ગુણ બંભયારણું નમે. આઠ પિહેરો રે કરો પિષહ લીલ; બારમે ઠાણે પાવિયે, શુભ ભાવે રે નિર્મલ ગુણશીલ.
વીશ૦ / ૧૦ / નમે કિયા ધારી ભણી, મનધરીયેરે નિત તેરમેં ઠાણ સામયિક પણ લીજિયે, દેષ ટાલે બત્તિશ પ્રમાણ,
વીશ ૧૧ તપ અધિકે કરે ચૌદમે, નમે તપસી ગણીયે મનરંગ, તપસી સેવા કીજિયે, વળી રહીયે રે તપસીને સંગ.
વીશ. I ૧૨ . (ઢાલ બીજી-દેશી થંભણુપુરની) અતિથિદાન બહુ ભાવે દીઝ, નમે મેયમાઈશું ગુણજે, પરમી કિરિયાએહ, પ્રતિમાને ભૂષણ પહિરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org