________________
સ્થાનનો મહિમા મટે, કોણ લહે રસ પહેરે . ૩ યમ કહે સુણે શ્રેણિક રાજા, અરિહંત પદને આરાધીજી, આવતી ચેવિશમાં થાશે તીર્થકર, સુણી શ્રેણિકે મન લીધે સાધીજી, ૪ એમ ભવિ નરનારી શિવ સુખકારી, વીશ સ્થાનક ગુણધારીજી; બાલમુનિ કહે જગ હિતકારી, ચાવીશ જિન્ની બલીહારી જીપ
છે વીશ સ્થાનકની સઝાય છે
–વીર સુણે મારી વિનતિ એ દેશીવિશ સ્થાનક તપ સેવિએ, ભવ્ય પ્રાણી રે આણે મનભાવ; શ્રી અરિહંત એમ ઉપદેશે, એ તપનારે મોટા પ્રભાવ
વિશ૦ / ૧ નમે અરિહંતાણું ગુણે, પદ પહિલેરે મન હરખ અપાર; દ્રવ્યત ભાવત ભેદશું, જિન પુજા રે કરે આઠ પ્રકાર.
વિશ૦ + ૨ | નમો સિધાણે એહવે, શુદ્ધ ચિત્તે રે ગુણે બીજે ઠાણ, આરાધે સિદ્ધચકનું, જિમ થાએ રે નિજ જનમ પ્રમાણ.
વીશ. તે ૩ નમે ગુણ, ત્રીજે ઠાણે રે, કરે નાણુ અભ્યાસ ભકિત કરે શ્રી સિદ્ધાંતની જેમ પામેરે તુમે લીલવિલાસ
વીશ ૪ આયરિયાણં નમે ગુણ, ચોથે બેલે રે પૂજે ગુરૂજીના પાય ન થેરાણું પાંચમે, ગુણ સેવારે ધરમી મુનિરાય.
વીશ૦ પા પંડિત ગુરૂ પૂજિએ. છઠે ગણિયેર નમે ઉવઝાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org