SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ સ્થાનક પનું ચિત્ય વંદન વિશ સ્થાનક આરાધતે, તીર્થંકર પદ પામે; દુષ્ટ કર્મ હેલા હણી, ચઉ ગતિ દુઃખ પામે. ૧ અરિહંતાદિ પદ વિશને ત્રીજે ભવ આધિ, તીર્થ કર પદ પામીને, વિરે શિવપુરી સાધિ, ૨ ભૂતકાલે ભવતર્યા, ભવિષ્ય તરસે જેહઃ વર્તમાન કાલે વિચરતા, તીર્થકર પદ લેહ, ૩ એક અથવા પદ વીશને, શુભ ભાવે આરાધે. શ્રેણિક રાજાની પરે, શીવરમણ સાધે. આરંભ પરિગ્રહ પરિ હરી, ક્ષાંતિ શાંતિ ધારી, બાલ કહે આરાધજે, વીશ પદ નરનારી પ | વીશ સ્થાનક પદનું સ્તવન છે સખી–વીશ સ્થાનક પદ જેહ, છે ભવ ભય તારણ એહ; આ છે લાલ શીવસુખ સાધન એ ભલેજી. [એ આંકણી] પ્રથમ અરિહ ત દેવ, બીજે સિદ્ધ પદ સેવ; આ છે લાલ ત્રીજે પ્રવચન જાણીએ છ. ચેથે આચાર્ય પદ તેહ, પાંચમેં થેરાણું ગુણગેહ; આ છે લાલ છઠ્ઠ પાઠક વખાણીએ જી. ૧ સાતમે સવ્વ સાહૂણં લેહ, આઠમે જ્ઞાન પદય, આ છે લાલ નવમે દર્શન પદે સીઝીએ જી. દશમે વિનય પદ સેવ, અગિયારમે ચારિત્રપદ લેવ, આ છે લાલ બારમે બ્રહ્મવ્રત લીજીએ જી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy