________________
૩
જ્ઞાન વૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમકિત મૂલ; અજર અમર પદ ફૂલ લહેા; જિનવર પદવી ફુલ ।।૧૮। આ હી. નમાં નાણુસ્સ ગુણુ ૫૧-સા. ૫૧ ખ. ૫૧ ના ૨૦ વક્તાત્રાતા ચેાગ્યથી, શ્રુત અનુભવ રસપીન; ધ્યાતા કચેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧લા એ હી. નમા સુમ્મસ ગુણ ૧૦૦ સા. ૧૦૦ ખ ૧૦૦ ના. ૨૦ તીરણુ ધામ પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદૅ વિલાસતાં. જય જય તીર્થં જહાજ ર૦ના આ હી. નમા ત્થસ ગુણુ ૨૫ સા. ૨૫ ખ. ૨૫ ના. ૨૦ —વિશ સ્થાનક તપની વિધિ——
એક બીના વીસ ઉપવાસ કરવાના હોય છે તે છ માસની અંદર કરી લેવા જોઇએ. એ રીતે દશ વરસમાં વીશ એળી સપૂણ થવી જોઈએ.
વીસમી ઓળી છઠ્ઠું તપથી કરવી. શક્તિ નહાય તા ઉપવાસ ચાલીસ કરી લેવા. ઉપવાસને રાજ એ ટક પ્રતિક્રમણ અને ત્રણ વખત દેવ વંદન કરવા. ઉપવાસને રાજ ધાવા, રાવા, કૂટવા, પીટવા, ખાંડવુ' અને પીસવું કાંઇ કરવું નહિ. અને જયારે માસિક ધર્મ માં ડાય ત્યારે વીસ સ્થાનકનુ તપ કરવું નહિ. કારણ કે ઉપવાસ ગણતરીમાં આવતા નથી એ ખ્યાલમાં રાખવું અને વીસ સ્થાનકના ચત્યવંદન સ્તવન અને થાઇ જિન મંદિરમાં પ્રતિકમણમાં અને દેવ વ'દનમાં ખેલી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org