________________
૪૭
|
૩ ||
કેવળ જ્ઞાન દર્શન વળી, અનંત સુખના સ્વામી,
અનંત ચારિત્ર અરૂપીને, અક્ષય પદના ધામી. ૧ - ના ગુરૂ ના લઘુ પ્રભુ, વીર્ય અનંત છાજે;
અષ્ટ કર્મ ક્ષય કરી, સિદધ સ્થાને બિરાજે. ૨ વિધિકરો આઠ આઠની, નવકારવાળી વિશ; બાલચંદ્ર કહે એહથી, થાશે જગના ઈશ.
I ૫ છે. ત્રીજે દિન આરાધિએ, આચાર્ય ભગવાન,
છત્રીશ ગુણે અલંકર્યા, કાંતિ સુવર્ણ સમાન. / ૧ / રાજા સમ શ્રી સંઘના, શિક્ષાના દાતાર;
સે સૂરિપદ સદા ભવે દધિ તારણહાર. સકલ શાસ્ત્ર સાર હે ગચ્છતા ધારી જેહ,
ભવપાતકકે દૂર કરે, એ સૂરી ગુણ ગેહ. I ૩ In ઓ હો નમો આયરિયાણું, જપ જાપ દે હજાર;
છ લાશ સ્વસ્તિક ફલધરે, બાલચંદ્ર મહાર. ૪
૨
|
૧ /
પાઠકક્ષદ વંદીએ, નીલ વર્ણ જશ ખાસ;
પચ્ચીશ ગુણે અલકર્યા, ધરતા ધ્યાન ઉલ્લાસ. ચંદન સમ શીતલ વયણ, અહિત તાપને ટાળે,
સાધુ ગણને જે સદા. સૂત્રાર્થને આલે. તપ ત્યાગે રકત રહે જગબંધવ જગબ્રાત;
જિનશાસન ઉજજવલ કરે, કરતા કર્મ વિદ્યાત.
૨
૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org