SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેત રક્તપીત નીલ શ્યામ, વર્ણ પંચ પદ ધાર, ઉજવલ વણે દયાઈયે, દરિસનાદિક પદ ચાર | ૫ મંડલકી રચના રચી, અપૂર્વ અતિ મનોહર, ધર્મ ઉદયે ભયે, શિવ સુખકે કરનાર સિદધચક મંડલ કમલ થા ધ્યાન ઉદાર; ભવપાતકકો દૂર કરી, કરે આત્મ ઉદધાર, સિદધચક કે ધ્યાન દુખ દેહગ મીટ જાય સુખ સંપત ઘટમેં વધે, આતમગુણ વિકસાય. . ૮ ! શુદધ ભાવસે ધ્યાવતા, અનુભવ પદ દાતાર, સહજ કલા નિધિવંદતા, કરે ભવસાગર પાર. (૯ I || 9 || ૩ || નવપદ આરાધન કરે, આ ચૈત્રમાસ; શુદી સાતમથી કીજીએ. નવ આંબિલ તપ ખાસ ૧ ૧ | પહેલે દિને અરિહંતને, સેવે ભવિ હિતકાર; બારગુણે જે શોભતા, કર્મ મલ હરનાર. / ૨ / ઉજજ્વલ વર્ણ એહને, અક્ષત સમ પરમાણે; આત્મ ઉજજવલ કરવા ભણી, અરિહંત પદ જાણે | ૩ | કાઉસગ સાથિયા પ્રદક્ષિણ, ખમાસણ પણ બાર; એમ અરિહંત આરાધીએ, બાલચંદ્ર સુખકાર. | ૪ | ૪ ||. સિધ પદને પામવા, સિદધ પદને સેવ; આઠ ગુણ છે જેહના, વર્ણ ગે ધુમ જે. ૧ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy