________________
૩૦
ખમાત્ર ૧૦ શ્રીપ્રશ્નવ્યાકરણસૂત્રપઠનગુણયુકતાય શ્રીઉપાધ્યાય નમ:
૧૧ શ્રી વિપાકસૂત્રપઠનગુણુયુતાય ૧૨ ઉત્પાદપૂર્વ પઠનગુણયુક્તાય ૧૩ આગ્રાયણપૂર્વપઠનગુણુયુક્તાય ૧૪ વર્મપ્રવાદપૂર્વપઠનગુણુયુતાય ૧૫ અસ્તિપ્રવાદ પૂર્ણ પઠનગુણયુકતાય ૧૬ જ્ઞાનપ્રવાદપૂર્વ પઠનગુણયુકતાય ૧૭ સત્યપ્રવાદપૂર્વ પઠનગુણુયુક્તાય ૧૮ આત્મપ્રવાદ પૂર્વપઠનગુણયુક્તાય ૧૯ કર્મપ્રવાદપૂર્વપઠનયુક્તાય ૨૦ પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ પઠનગુણયુક્તાય ૨૧ વિદ્યાપ્રવાદ પૂર્વપઠનગુણયુક્તાય ૨૨ કલ્યાણપૂર્વપઠનગુણયુક્તાય ૨૩ પ્રાણવાયપૂર્વ પઠનગુણયુક્તાય ૨૪ ક્રિયાવિશાલપૂર્વ પઠનગુણયુકતાય ૨૫ લેકબિન્દુસારપૂર્વપઠનગુણયુકતાય ઉપર માફક ખમાસમણ દઈ
ઉપાધ્યાયપદ આરાધનાર્થ કાઉસગ્ગ કરેમિ અન્નત્થ. કહી પચ્ચીશ લોગસ્સનો કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ્સ બોલે બીજી બધી વિધિ પહેલા માફક સમજી લેવી.
–પાંચમા દિવસની વિધિ પહેલા દિવસની માફક બધી વિધિ કરવી, સાધુપદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org