________________
શ્રી આચાર્યાય નમ:
ખમાત્ર ૩૫ બેધિદુર્લભભાવનાભાવકાય 0 ૩૬ ધર્મ દુર્લભભાવનાભાવકાય
ઉપર માફક ખમાસમણ દઈ આચાર્ય પદ આરાધનાર્થ કાઉસગ કરેમિ અન્નત્થ૦ કહી છત્રીસ લેગસને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ્સ બેલવો. બીજી બધી વિધિ પહેલાની માફક કરવી.
–ચોથા દિવસની વિધિ–
પહેલા દિવસની માફક બધી વિધિ કરવી. ઉપાધ્યાય પદ લીલા વર્ણન હેવાથી આયબિલમાં મગને પદાર્થ ખાઓ ઓ હી નમે ઉજજાયાણું પદને જાપ ૨૦૦૦ ગણવા અને પચ્ચીસ ખમાસમણ દેવા. ઉપાધ્યાયપદના પચીસ ગુણ
ખમાત્ર ૧ શ્રીઆચારાંગસૂત્રપઠનગુણયુક્તાય શ્રીઉપાધ્યાય નમઃ કે, ૨ શ્રીસુયગડાંગસૂત્રપઠનગુણયુક્તાય s, ૩ શ્રીઠાકુંગસૂત્રપઠનગુણયુક્તાય ( ૪ શ્રીસમવાયાંગસૂત્રપઠનગુણયુકતાય
, ૫ શ્રીભગવતીસૂત્રપઠનગુણયુકતાય ખમાત્ર ૬ શ્રીજ્ઞાતાસૂત્રપઠનગુણયુકતાય શ્રીઉપાધ્યાયાય ( ૭ શ્રીઉપાસકદશાસૂત્રપઠનગુણયુકતાય , ૮ શ્રીઅન્તગડદશાસૂત્રપઠનગુણયુકતાય , ૯ શ્રી અણુત્તરવહાઈસૂત્રપઠનયુકવાય
નમ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org