________________
ગણાય છે. શ્રી ઉતરાધ્યન સૂત્રના રૂપમાં અધ્યયનમાં શ્રી જયઘોષ મુનિ આ પ્રમાણે કહે છે – ગાથા-ક—ણું બંભણે હેઈ, કમુણું હાઈ ખતિઓ !
વીસે ક—ણું હેઈ, સુદે હવઈ કશ્મણ ૩૩ અર્થાત્ ઃ-કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. બ્રહ્મ જાનાતીતિ બ્રાહ્મણ જે બ્રહ્મ એટલે આત્માને જાણે-આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તેજ બ્રાહ્મણ કહેવાય, ક્ષતાત્ ત્રાયતે યઃ સ: ક્ષત્રિય.” અનાથનું રક્ષણ કરે તેજ ક્ષત્રિય, વાણિજ્ય ( નિતિથી વેપાર ) કરે તે કહેવાય અને શુદ્ર સેવા કરે તે શુદ્ર કહેવાય છે. વળી ગ્રંથાતરમાં નીચ જાતિનાં લક્ષણ નીચે પ્રમાણે બતાવ્યાં છે.
ન વિશેષ પ્રતિ વર્ણનામ સર્વ ગ્રહ્મમયં જગતતા બ્રાહ્મણપૂર્વ શ્રેષ્ઠ હિ કર્મણ વર્ણતાં ગતમ્ |
મહાભારત શાંતિ પર્વ'. અર્થ :- વર્ણનું કંઈ વિશેશ પણું નથી. આ બધું જગત બ્રહ્મમય છે. પ્રથમ બધા બ્રાહ્મણ હતા. પછી જેવાં જેવાં કર્મ કર્યા તેવા વર્ણન પ્રાપ્ત થયાં. • “અધર્મચર્યયા પુર્વો વણે જઘન્ય
વણું માપધતે જાતિ પરિવૃત્ત ” અર્થાત: ઉત્તમ વર્ણવાળા પણ અધર્માચરણથી નીચતાને પ્રાપ્ત થતા જાય છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org