SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ » કેકે દેશ (અર્ધ )–સેતબિકા નગરી, બે હજાર પાંચસે. ગામ. એ દેશે ધર્મવાળા છે અને એમ આર્ય દેશકહે છે આર્ય દેશમાં મનુષ્ય અવતાર મળ મહા દુર્લભ છે. (૩) “ઉત્તમ કુળ_એવા આર્ય દેશમાં જન્મ થયા પછી ઉત્તમ કુળની જેગ મળ બહુજ મુશ્કેલ છે. મહાન પુણ્યશાળી હોય તેને જ ઉત્તમ કુળમાં જન્મ થાય છે. કેટલાક કુલીન માણસે પુત્ર ન હોવાને લીધે ભારે આતુર રહે છે. પણ પૂર્વના મહાન પુણ્ય સમુહ વિના પુત્ર પ્રાપ્તિ થતી નથી. કારણ કે આ દુનિયામાં પુણ્ય શાળી જીવે થડા હોય છે. પણ નીચ કુળમાં જેશે તે પાપી જનેની પેદાશ ઘણી જ જોવામાં આવે કારણ કે આ જગતમાં પાપી છે બહુ જ જોવામાં આવે છે. વળી કેવળ જાતિ માત્રથી જ ઉંચ નીચ કહી શકાય નહિ. કારણ કે શરીરની આકૃતિ, અવયવ શરીરના અંદરના વિભાગ તે સર્વ મનુષ્યના એક સરખા જ હોય છે પરંતુ શાસ્ત્રમાં ઉંચ નીચ પણું જાતિથી નહી પણ ગુણ કર્મથી કહયું છે. ઉત્તમ ગુણોવાળાં અને સત્કર્મ કરનારાં મનુષ્ય ઉંચ ગણાય છે. અને નીચ કર્મ કરનારાં મમૂળે નીચ 1 x અનાર્ય પરદેશી રાજાને શ્રી કેશિશ્રમણ આચાર્યો ધર્મ સમજાવ્યું હતું. એ આચાર્ય મહારાજ એ દેશની જેટલી જગામાં વિચર્યા તેટલી જગા, આર્યભૂમિ થઈ બાકીની અનાર્ય ભૂમિ રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy