________________
૧૨૦
પ્રાતિહારજ આઠથી. ચાર અતિશય વંત
બાર ગુણે કરી શુભતા, પરમાતમ અરિહંત. ૨ અધ્યાપુરિને રાજી, સિહસેન રાયનંદ,
સુજસા જનની બાજ લંછન, દેખત પૂર્વ આનંદ. ૩ પચાસ ધનુષની શેભતી, કંચન વરણ દેહ;
ત્રીસ લાખનું આઉખું, શિખર સમેત વિદેહ. તીર્થ કર પદ પુણ્યથીએ, સુરનર વર કરે સેવ;
નમતા ભવસાગર તરે સહજ રાજેશ્વર દેવ. ૫
પછી કિચ૦ નમુત્થણું સવ્વલેએ અરિહંત ચેઈયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થેય કહેવી.
થાય
સાતમ શ્રાવણ સુદિ પ્રાણત થકી ચવિયા અનંત જિનરાયાજી, શૈશાખ વદિ તેરસે જિન જનમ્યા, ચૌદસે દીક્ષા પાયાજી; તે તિથિએ કેવલ વર પામ્યા સહજ રાજેશ્વર સ્વામીજી, ભવસાગર તરી ચૈત્ર સુદિ પંચમી શિવગતિ પામી છે. ૧
પછી આભવમખેડા સુધી જયવીયરાય કરી ચૈત્યવંદન કરવું.
ધર્મનાથ જિન ચૈત્યવંદન ધર્મજિનેશ્વર ગુણનિધિ, ભેટયા સફલ દિન આજ
આતમ ધર્મ નિજ પામી, નમતા શ્રી જિનરાજ. ૧ રત્નપુરીમાં જનમીયા, સુવતા દેવી માત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org