________________
૧૧૯
શ્રી વિમલનાથનું ચાવંદન શ્રી વિમલનાથ જિનવર નમું, ચૈત્યવંદન કરૂં આજ,
આતમ વિમલના કારણે, આલંબન જિનરાજ, પિતા કૃતવર્મા જેહને, કંપલપુરીને રાય,
શ્યામા માતા વરાહ લંછન, કંચન સરખી કાય. સાઠ લાખ વરસ આયુષ છે, સાઠ ધનુષ શરીર,
સમેત શિખર મુગતે ગયા, સાગર વર ગંભીર. ૩ જિર્ણોદ વિગતમલ આપ છો, કરે વિગતમલ મુજ,
- શરણાગત વચ્છલ પ્રભુ, શરણ ગ્રહો મેં તુજ. ૪ વિમલ ગુણે કરી શુભતાએ, સહજ રાજેશ્વર દેવ,
ગુણ સાગર મુજને હજે, ભભવ તુમ પાય સેવ. પ પછી જંકિચ નમુWણ૦ સવ્વલેએ અરિહંત ચેઇયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ન કરી થેય કહેવી.
થાય શૈશાખ સુદિ બારસે પ્રભુ ચવિયા, આઠમા કલ્પથી આવી. મહ સુદ ત્રીજે વિમલ જિન જનમ્યા, તથ એથે દીક્ષા પાવીજી, પિષ સુદ છઠે કેવલ નાણી, સહજ રાજેશ શિવ વરિયાજી, અષાઢ વદની સાતમે સ્વામી, ભવસાગરથી તરિયાજી. ૧
પછી આભવમખેડા સુધી જયવીયરાય કરી ચૈત્યવંદન કરવું.
- શ્રી અનંતનાથ જિનનું ચિત્યવંદન શ્રી અનંતનાથ પય પ્રણામયે, અનંતગુણના ધામ;
અનંત ચતુષ્ક અલંકર્યા, પામ્યા અનંતે આરામ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org