________________
* *
*
* *
૧૦૭
*
*
* in I ri |
*
*
પછી અંકિચિ. નમુથુણું કહી ચારિત્રાચાર વિશોધાનાર્થ કાઉસગ્ન કરૂ કહી અન્નત્થ બેલી બે લેગસ્ટ અથવા આઠ નવકારને કાઉસગ્ન કરે પછી લેગસ્સવ સલેએ અને અન્નત્ય કહી એક લેગસ્સને કાઉસ્સગ્ય કરે. પછી પુખરવરદી વંદભુવત્તિઓ અને અન્નત્થ કહી એક લેગસ્સનો કાઉસગ્ન કરે ત્યારબાદ સિદધાણું બુધાણું કહી નમુથુણં, જાવંતિ ચેઈઆઈ. જાવંત કેવિસાહ૦ લ્હી અનંતા સિદ્ધને મારે નમસ્કાર હેજે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સ્તવન ભણું સ્તવન સાંભળ નવકાર કહી સ્તવન બોલવું.
રૂષભદેવનું સ્તવન છે પ્રભુજી આદીશ્વર અલવેસર,
વિનતિ અવધારીરે લોલ; પ્રભુજી કરૂણું નજર કરીને,
સેવક તારી એરે લેલ, પ્રભુજી ભવ અટવી દુઃખ,
દાવાનલને વારીયેરે લેલા પ્રભુજી આલંબન આપીને,
દાસ ઉદધારીયેરે લેલ. પ્રભુજી સમસ્થ સાહિબ જગમાં,
તું સુખકારણેરે લેલ; પ્રભુજી અશુભ અનાદિના સંચિત,
તેહને વારણેરે લેલ. ૩
કે
'
in
*
*
* * *
*
*
*
* * *
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org