________________
તારક બિરૂદને ધારતાં એ, સહજ રાજેશ્વર દેવ; - ભવ સાગરથી પાર કર, મુજ વિનતિ નિત્વમેવ. ૫ એહવા દેવાધિ દેવની ગુણ સ્તુતિ ભણું કહી ઉભા થઈ થાય બલવી.
છે રૂષભદેવની સ્તુતિ છે
(શંખેશ્વર પાસજી પૂજીએ–એ રાગ) રાજેશ્વર પ્રથમ પ્રથમ યતિ;
ગીશ્વર પ્રથમ તીરથ પતિ, આદીશ્વર ઈશ્વર જગપતિ,
કરૂં કરડી હું વિનતિ. જસ લંછન વૃષભ ઋષભ સ્વામી,
વિનિતાના સ્વામિ ગુણધામી, વપુ પણ શત ધનુષ તણું પામી,
વિમલાચલ મંડન આરામી. મરૂદેવા નાભિ સુતરાયા.
જસ કંચન સમ ઉજજવલ કાયા, લખ પૂરવ રાશી પાયા,
આયુ શક્રેન્દ્ર ગુણ ગાયા. કેવળ કમળા પ્રભુજી પાવે,
માતાને દે ભકિત ભાવે, મેટાના ગુણથી ગુણ આવે,
સમતા સાગર પ્રભુ પરભાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org