________________
૧૦૩
અભિમાનથી ક્રોધે ચડી, ચા વિરની પાસ; હું છતાં એ કેણ સર્વજ્ઞ ધરતે મને ઉલ્લાસ.
મારા સેવક ૭ સમવસરણમાં પ્રભુને જોતાં, ઇંદ્ર ભૂતિ વિચારે આતે જિન ચોવીશમાં છે કેમ નવા મહારે.
મારા સેટ ૮ મીઠા વચને પ્રભુ બેલાવે, હે ઈદ્ર ભૂતિ આવે, ચિત ચમકી ઈદ્ર ભૂતિ ચિતવે, ખોટે મુજ છે દા
મારાસે. ૯ વેદના પદને અર્થ કરીને, પ્રભુજી ત્યાં સમજાવે; જીવને સંશય દૂર થયે ને, સમ્યગ દષ્ટિ પાવે.
મારા૦ સે. ૧૦ શિવે સાથે દીક્ષા લીધી, પ્રભુછ ગણધર પદે સ્થાપે છઠ અઠમ તપ તરવાર, કર્મ કઠીનને કાપે.
મારા. સે. ૧૧ કાતે કવદ અમાસની રાતે વીરજી મોક્ષ સિધાવે; પ્રભુ વિરહે ગૌતમનું મનડું, આકુલ વ્યાકુલ થાવે
મારા સેવે ૧૨ કેણ વીરને કે હું વળી, ગૌતમ–મનમાં ભાવે; પર પરિણિત દૂર પરિણમતાં, પ્રભાતે કેવલ પાવે.
મારા સે. ૧૩ એવા ગુરૂ ગૌતમને વંદે, ઉઠી નિત્ય સવારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org