SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ માત પિતા ગૌતમસ પત્ની પ્રદેશમાં ગેસ, પઠતિ તે સૂરિપદં સદૈવા, - નંદલભંતે નિતરાં ક્રમેણ ૯ છે સ્તવન ગૌતમ સ્વામિનું છે સે સે ગુરૂ ગૌતમને દીવાળી દીન આજ મારા સિધ્યાં સઘળા કાજ, મગધ દેશમાં ગેબર ગામે બ્રહ્મણ વસુ ભૂતિ નામ; તસ પત્ની પૃથ્વીના ઉદરે, ઉપન્યા ગૌતમ સ્વામ. મારા૦ સે. ૧ માતા પિતાના લાડકડાએ, બન્યા વિદ્યાના ધામ, ચાર વેદને ચૌદ વિદ્યાના, પાઠ ભણે તમામ. * મારા સે . ૨ યજ્ઞ કર્મમાં પ્રવિણ થયા ને, શિષ્ય કર્યા શત પંચ જીવ કેરે સંશય પડે તોયે, ધરે સર્વજ્ઞ પ્રપંચ. મારા. સે૩ તે કાલે તે સમયે પ્રભુજી, મહાવીર પામ્યા જ્ઞાન; પાવા પુરીમાં વીર પધાર્યા, દેવે કરે ગુણ ગાન. મારા સેવો૪ સમવસરણમાં ચાર મુખે પ્રભુ, આપે બેધ અપાર; મધુરી એ વાણીમાં મે હયા, સુરપતિ નરેને નાર. મારા સેટ ૫ ઈદ્ર ભૂતિ ચિતવે મનમાહે, સહુ યજ્ઞ તજી ક્યાં જાય; ખબર પડી કે કેઈ સર્વજ્ઞ, આ છે ઈણ હાય. મારા સે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy